________________
૩૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
जीवाणं तहा सत्तण्ह वि भाणियव्वं, णवरं एक्केक्को अब्भहिओ संचारेयव्वो जाव छक्कग- संजोगो। जाव-अहवा दो सक्करप्पभाए एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा।
अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સાત નરયિક જીવો, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગાંગેય ! તે સાતે નૈરયિકો રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, અથવા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (તે અસંયોગીના સાત ભંગ થાય.)
અથવા એક રત્નપ્રભામાં, છ શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે, આ ક્રમથી જે રીતે છ નૈરયિક જીવોના દ્વિસંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે સાત નૈરયિકોના ભંગ પણ જાણવા જોઈએ. વિશેષતા એ છે કે અહીં એક નૈરયિકનો અધિક સંચાર કરવો જોઈએ. શેષ સર્વ પૂર્વવત્ જાણવું જોઈએ. જે રીતે છ નૈરયિક જીવોના ત્રિસંયોગી, ચતુઃસંયોગી, પંચ સંયોગી અને છ સંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે સાત નૈરયિકોના વિષયમાં પણ જાણવું જોઈએ. એટલી વિશેષતા એ છે કે અહીં એક એક નૈરયિક જીવનો અધિક સંચાર કરવો જોઈએ. યાવત્ છ સંયોગીનો અંતિમભંગ આ પ્રમાણે કહેવો જોઈએ. બે શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવતું એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
સાત સંયોગી એક ભંગ એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.. વિવેચન : -
- પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં સાત નૈરયિક જીવોના અસંયોગીથી લઈને સાત સંયોગી સુધીના પ્રવેશનક ભંગોનું કથન છે. તેમાં અસંયોગીના સાત ભંગ છે. વિસંયોગીના ૧૨ ભંગ :- સાત નૈરયિક જીવોના દ્વિસંયોગીના છ વિકલ્પ થાય છે. યથા- ૧+s, ૨+૫, ૩+૪, ૪+૩, ૫ અને ૬+૧. સાત નરકની પદ સંખ્યા ૨૧ છે. છ વિકલ્પોને ૨૧ પદ સંખ્યા સાથે ગુણતાં દ્વિસંયોગીના ૨૧ x ૬ = ૧૨૬ ભંગ થાય છે. ત્રિસંયોગીના પર૫ ભંગ:- સાત નૈરયિક જીવોના ત્રિસંયોગી ૧૫ વિકલ્પ થાય છે. યથા(૧) ૧+
૧૫, (૬) ૨+૧+૪, (૧૧) ૩+૨+ર, (૨) ૧+૨+૪,
(૭) ૨+૨+૩, (૧૨) ૭+૩+૧ (૩) ૧+૭+૩, (૮) ૨+૩+૨, (૧૩) ૪+૧+૨, (૪) ૧+૪+ર, (૯) ૨+૪+૧
(૧૪) ૪+૨+૧, (૫) ૧+૫+૧ (૧૦) ૩+૧+૩, (૧૫) પ+૧+૧.
-
-