________________
શતક-૯: ઉદ્દેશક-૩૨
| ૩૫૫ |
(૨) એક રત્નપ્રભામાં, અને પાંચ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. યાવત (૩ થી ૬) એક રત્નપ્રભામાં અને પાંચ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. બે રત્નપ્રભામાં અને ચાર શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે, બે રત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ત્રણ રત્નપ્રભામાં અને ત્રણ શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી જે રીતે પાંચ નૈરયિક જીવોના દ્વિસંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે છ નૈરયિક જીવોના પણ દ્વિસંયોગી ભંગ કહેવા જોઈએ પરંતુ અહીં એક અધિક જીવનો સંચાર કરવો જોઈએ યાવત્ (૧૦૫) પાંચ તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. |२३ अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए चत्तारि वालुयप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए चत्तारि पंकप्पभाए होज्जा, एवं जाव अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए चत्तारि अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए तिण्णि वालुयप्पभाए होज्जा, एवं एएणं कमेणं जहा पंचण्हं जीवाणं तियासंजोगो भणिओ तहा छण्ह वि भाणियव्वो, णवरं एक्को अहिओ उच्चारेयव्वो, सेसं तं चेव । __चउक्कसंजोगो वि तहेव, पंचसंजोगो वि तहेव, णवरं एक्को अब्भहिओ संचारेयव्वो जाव पच्छिमो भंगो- अहवा दो वालुयप्पभाए एगे पंकप्पभाए एगे घूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा । ભાવાર્થ :- [ત્રિસંયોગી ૩૫૦ ભંગ] (૧) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે (૨) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને ચાર પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવતુ (૫) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
| (s) એક રત્નપ્રભામાં, બે શર્કરાપભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ ક્રમથી જે રીતે પાંચ નૈરયિક જીવોના ત્રિસંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે કનૈરયિક જીવોના પણ ત્રિસંયોગી ભંગ કહેવા જોઈએ પરંતુ અહીં એકનો સંચાર અધિક કરવો જોઈએ.
ચિતઃ સંયોગી ૩૫૦ ભંગ અને પંચ સંયોગી ૧૦૫ ભંગી જે રીતે પાંચ નૈરયિકોના ચતુઃ સંયોગી અને પાંચ સંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે છ નૈરયિકોના ચતુઃસંયોગી અને પંચસંયોગી ભંગ જાણવા જોઈએ. પરંતુ તેમાં એક નૈરયિક સંખ્યાનો અધિક સંચાર કરવો જોઈએ. યાવતું અંતિમ ભંગ આ પ્રમાણે છે-બે વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધુમપ્રભામાં, એક તમ પ્રભામાં, અને એક તમતમાં પ્રભામાં ઉત્પન્ન થાય છે. २४ अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए जाव एगे तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए जाव एगे धूमप्पभाए एगे अहेसत्तमाए होज्जा; अहवा