________________
૩૫૪
(૧) ૧-૨-૩-૪-૫
૧-૨-૩-૪-૬
(૩) ૧-૨-૩-૪-૭
(૪) ૧-૨-૩-૫-૬
(૫) ૧-૨-૩-૫-૭
(૬) ૧-૨-૩-૬-૭
(૭) ૧-૨-૪-૫-૬
શ્રી ભગવતી સૂત્ર–૩
(૮) ૧-૨-૪-૫-૭
(૯) ૧-૨-૪-૬-૭
(૧૦) ૧-૨-૫-૬-૭
(૧૧) ૧-૩-૪-૫-૬
(૧૨) ૧-૩-૪-૫-૭
(૧૩) ૧-૩-૪-૬-૭
(૧૪) ૧-૩-૫-૬-૭
પાંચ જીવની પાંચ સંયોગી વિકલ્પ સંખ્યા−૧ છે. યથા- (૧+૧+૧+૧+૧). પદસંખ્યા ૨૧ × વિકલ્પસંખ્યા−૧ = ૨૧ ભંગ થાય છે.
(૧૫) ૧-૪-૫-૬-૭
(૧૬) ૨-૩-૪-૫-૬
(૧૭) ૨-૩-૪-૫-૭
(૧૮) ૨-૩-૪-૬-૭
(૧૯) ૨-૩-૫-૬-૭
(૨૦) ૨-૪-૫-૬-૭
(૨૧) ૩-૪-૫-૬-૭
આ રીતે પાંચ નૈયિક જીવ, સાત નરકમાં ઉત્પન્ન થાય તેના અસંયોગીના– ૭ ભંગ, દ્વિસંયોગી– ૮૪ ભંગ, ત્રિસંયોગી– ૨૧૦ ભંગ, ચાર સંયોગી– ૧૪૦ ભંગ અને પાંચ સંયોગી– ૨૧ ભંગ થાય છે. આ સર્વ મળીને ૭+૮૪+૨૧૦+૧૪૦+૧ = ૪૬૨ ભંગ થાય છે.
છ નૈરયિક પ્રવેશનક ભંગઃ
२२ छब्भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा, પુષ્ણ ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा ।
अहवा एगे रयणप्पभाए पंच सक्करप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए पंच वालुयप्पभाए होज्जा जाव अहवा एगे रयणप्पभाए पंच अहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए चत्तारि सक्करप्पभाए होज्जा; जाव अहवा दो रयणप्पभाए चत्तारि अहेसत्तमाए होज्जा । अहवा तिण्णि रयणप्पभाए तिण्णि सक्करप्पभाए, एवं एएणं कमेणं जहा पंचण्हं जीवाणं दुयासंजोगो तहा छण्ह वि भाणियव्वो, णवरं एक्को अब्भहिओ संचारेयव्वो जाव अहवा पंच तमाए एगे अहेसत्तमाए होज्जा । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! છ નૈરયિક જીવ, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગાંગેય ! તે રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે અસંયોગીના સાત ભંગ થાય છે)
[દ્ધિસંયોગી ભંગ−૧૦૫] (૧) એક રત્નપ્રભામાં અને પાંચ શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે