________________
૩૫૬
શ્રી ભગવતી સૂત્ર-૩
एगे रयणप्पभाए जाव एगे पंकप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए जाव एगे वालुयप्पभाए एगे धूमप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा; अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा; अहवा एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए जाव एगे अहेसत्तमाए होज्जा । ભાવાર્થ - [છ સંયોગી ભંગ-૭] (૧) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં ચાવતું એક તમઃપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૫-૬) (૨) એક રત્નપ્રભામાં, યાવતુ એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૫-૭) (૩) એક રત્નપ્રભામાં ચાવતું એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૪-૯૭) (૪) એક રત્નપ્રભામાં થાવત્ એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૩-૫-૭) (૫) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં થાવ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૨-૪-૫-૬-૭) (૬) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં યાવતું એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧-૩-૪-૫-૬-૭) (૭) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં થાવતુ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨-૩-૪-૫-૬-૭) વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં છ નૈરયિક જીવોના અસંયોગીથી છસંયોગી સુધીના ભંગ પ્રદર્શિત કર્યા છે. અસંયોગીના સાત ભંગ :- છ નૈરયિકો એક સાથે સાત નરકમાંથી કોઈ પણ એક નરકમાં ઉત્પન્ન થાય, તો અસંયોગીના સાત ભંગ થાય. વિસંયોગીના ૧૦૫ ભંગ :- છ નૈરયિક જીવોના દ્વિસંયોગી પાંચ વિકલ્પ થાય છે, યથા– ૧+૫, ૨+૪, ૩+૩, ૪+૨, ૫+૧.
પદ સંખ્યા-૨૧ ૪ વિકલ્પ સંખ્યા-૫ = ૧૦૫ ભંગ થાય છે. ત્રણ સંયોગીના ૩૫૦ ભંગ:- છ નૈરયિક જીવોના ત્રિસંયોગી ૧૦ વિકલ્પ થાય છે. યથા
(૧) ૧+૧+૪, (૫) ૨+૧+૩, (૮) ૩+૧+૨, (૨) ૧+૨+૩, (૬) ૨+૨+૨ (૯) ૩+૨+૧, (૩) ૧+૩+૨, (૭) ૨+૩+૧, (૧૦) ૪+૧+૧. (૪) ૧+૪+૧, પદ સંખ્યા-૩૫ x વિકલ્પ સંખ્યા-૧૦ = ૩૫૦ ભંગ થાય છે.