________________
शत-९ : ०६६-३२
३४८
૨૦ ભંગ, વાલુકાપ્રભાના સંયોગથી−૧૬ ભંગ, પંકપ્રભાના સંયોગથી–૧૨ ભંગ, ધૂમપ્રભાના સંયોગથી-૮ (भंग, तमःप्रभाना संयोगथी-४ भंग डुस = ८४ भंग थाय छे.
१९ अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए तिण्णि वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए तिण्णि अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए दो वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए दो अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए तिण्णि सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए तिण्णि सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए दो वालुयप्पभाए होज्जा; एवं अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए दो अहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए दो सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; एवं जाव अहेसत्तमाए ।
अहवा तिण्णि रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा तिण्णि रयणप्पभाए एगे सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे वालुयप्पभाए तिण्णि पंकप्पभाए होज्जा । एवं एएणं कमेणं जहा चउण्हं जीवाणं तियासंजोगो भणिओ तहा पंचह वि तियासंजोगो भाणियव्वो; णवरं तत्थ एगो संचारिज्जइ इह दोण्णि, सेसं तं चेव जाव अहवा तिणि धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ :- [ત્રિસંયોગી ૨૧૦ ભંગ] એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં હોય છે, આ રીતે યાવત્ એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧+૧+૩ના પાંચ ભંગ થાય છે.) અથવા એક રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત્ એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧+ર+રના પાંચ ભંગ થાય છે.) અથવા એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત્ એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન છે.(આ રીતે ૧+૩+૧ના પાંચ ભંગ થાય છે.) અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત્ રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ રીતે ૨+૧+રના પાંચ ભંગ થાય છે.) અથવા બે રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે, આ રીતે યાવત્ બે રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ
બે