________________
| ૩૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
રીતે ૨+૨+૧ ના પાંચ ભંગ થાય છે.) અથવા ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે થાવત ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ રીતે ૩+૧+૧ ના પાંચ ભંગ થાય છે.)
અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને ત્રણ પંકપ્રભામાં થાય છે. આ ક્રમથી જે રીતે ચાર નૈરયિક જીવોના ત્રિસંયોગી ભંગ કહ્યા છે, તે જ રીતે પાંચ નૈરયિકોના પણ ત્રિસંયોગી ભંગ જાણવા જોઈએ. પરંતુ અહીં ‘એક’ જીવના સ્થાને બે'નો સંચાર કરવો જોઈએ. શેષ સર્વ પૂર્વોક્ત જાણવું જોઈએ. થાવત્ ત્રણ ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. ત્યાં સુધી કહેવું જોઈએ. (આ ત્રિસંયોગી ૨૧૦ ભંગ થાય છે)
२० अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए दो पंकप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए दो अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए दो वालुयप्पभाए एगे पंकप्पभाए होज्जा; एवं जाव अहेसत्तमाए । अहवा एगे रयणप्पभाए दो सक्करपभाए एगे वालुयप्पभाए एगे पंकप्पभाए होज्जा; एवं जाव अहवा एगे रयणप्पभाए दो सक्करप्पभाए एगे वालुयप्पभाए एगे अहेसत्तमाए होज्जा । अहवा दोरयणप्पभाए एगेसक्करप्पभाए एगेवालुयप्पभाए एगे पकप्पभाए होज्जा; एवं जाव अहवा दो रयणप्पभाए एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए ए गे अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए एगे पंकप्पभाए दो धूमप्पभाए होज्जा; एवं जहा चउण्हं जीवाणं चउक्कसंजोगो भणिओ तहा पंचण्ह वि चउक्कसंजोगो भाणियव्वो, णवरं अब्भहियं एगो संचारेयव्वो, एवं जाव अहवा दो पंकप्पभाए एगे धूमप्पभाए एगे तमाए एगे अहेसत्तमाए होज्जा। ભાવાર્થ - [ચત સંયોગી ભંગ-૧૪૦] એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવતું એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ ચાર ભંગ થાય છે). અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે થાવત એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ ચાર ભંગ થાય છે). અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે, આ રીતે યાવતુ એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ ચાર ભંગ થાય છે). અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ રીતે યાવત બે