________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
૩૪૭
(૩૫) એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં, એક તમસ્તમામૃથ્વીમાં (૪-૫-૬-૭) ઉત્પન થાય છે.
(આ રીતે ૨૦ + ૧૦ + ૪ + ૧ = ૩૫ ચતુઃસંયોગી પદ સંખ્યા થાય છે.)
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચાર નૈરયિક જીવ પ્રવેશનકના કુલ ૨૧૦ ભંગ દર્શાવ્યા છે. ચાર બૈરયિક જીવના અસંયોગી ભંગ-૭ :- ચારે ય જીવ એક સાથે પહેલી નરકથી સાતમી નરક સુધીની કોઈ પણ નરકમાં ઉત્પન્ન થાય તો અસંયોગી સાત ભંગ થાય છે. દ્વિસંયોગીના ૩ ભંગ:- ચાર જીવની દ્વિસંયોગી વિકલ્પ સંખ્યા-૩ છે. યથા– (૧) એક જીવ પ્રથમ નરકમાં અને ત્રણ જીવ બીજી નરકમાં = ૧+ ૩. (૨) બે જીવ પ્રથમ નરકમાં અને બે જીવ બીજી નરકમાં = ૨+ ૨. (૩) ત્રણ જીવ પ્રથમ નરકમાં અને એક જીવ બીજી નરકમાં = ૩+૧. દ્વિસંયોગી ૨૧ પદ સંખ્યા ૪ ૩ વિકલ્પ સંખ્યા = ૩ ભંગ સંખ્યા થાય છે. ત્રિસંયોગીના ૧૦૫ ભંગ :- ચાર જીવની ત્રિસંયોગી વિકલ્પ સંખ્યા-૩ છે. યથા– (૧) એક જીવ પ્રથમ નરકમાં, એક બીજી નરકમાં, બે જીવ ત્રીજી નરકમાં (૧+૧+૨). (૨) એક જીવ પ્રથમ નરકમાં, બે જીવ બીજી નરકમાં, એક જીવ ત્રીજી નરકમાં = ૧+૨+૧. (૩) બે જીવ પ્રથમ નરકમાં, એક જીવ બીજી નરકમાં એક જીવ ત્રીજી નરકમાં = ૨+૧+૧.
ત્રિસંયોગી પદ સંખ્યા ૩૫ ૪ વિકલ્પ સંખ્યા-૩ = ૧૦૫ ભંગ થાય છે. ચત સંયોગી ૩૫ ભંગ:- ચાર જીવોની ચતુઃસંયોગી વિકલ્પ સંખ્યા-૧ છે. યથા- એક જીવ પહેલી નરકમાં, એક બીજી નરકમાં, એક ત્રીજી નરકમાં અને એક ચોથી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ચાર જીવનો ચતુઃસંયોગી (૧+૧+૧+૧) એક જ વિકલ્પ થાય છે.
ચતુઃસંયોગી પદ સંખ્યા-૩૫ ભાવાર્થમાં સ્પષ્ટ છે. તે પદ સંખ્યા-૩૫ ૪ વિકલ્પ સંખ્યા-૧ = ૩૫ ભંગ થાય છે.
આ રીતે ચાર નૈરયિક જીવો ઉત્પન્ન થાય તેના અસંયોગીના ૭ ભંગ, દ્વિસંયોગી ૩ ભંગ, ત્રિસંયોગી ૧૦૫ ભંગ અને ચતુઃસંયોગી ૩૫ ભંગ થાય છે. આ સર્વ મળીને ૭+૩+૧૦૫+૩૫ = ૨૧૦ ભંગ થાય છે. પાંચ રચિકોના પ્રવેશનક ભંગ:
१८ पंच भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा, પુછી ?