________________
| ૩૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
() એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં (૧-૨-૪-૬) (૭) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમ પૃથ્વીમાં (૧-૨-૪-૭) (૮) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં (૧-૨-૫-૬) (૯) એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૨-૫-૭) (૧૦) એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક તમ પ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૨-૭) (૧૧) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં (૧-૩-૪-૫) (૧૨) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં (૧-૩-૪-૬) (૧૩) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમ પૃથ્વીમાં (૧-૩-૪-૭) (૧૪) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં (૧-૩-૫-૬). (૧૫) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૩-૫-૭) (૧૬) એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ પ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૩-૬-૭) (૧૭) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં (૧-૪-૫-૬) (૧૮) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમ પૃથ્વીમાં (૧-૪-૫-૭) (૧૯) એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૪-૬-૭) (૨૦) એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં, એક અધઃસપ્તમપૃથ્વીમાં (૧-૫-૬-૭) (આ રીતે રત્નપ્રભાના સંયોગવાળા ૨૦ પદ થાય છે.) (૨૧) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, (૨-૩-૪-૫) (૨૨) એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં, (૨-૩-૪-૬) (૨૩) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમસ્તમાપ્રભામાં, (૨-૩-૪-૭) (૨૪) એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં, (૨-૩-૫-૬). (૨૫) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં, (૨-૩-૫-૭) (૨૬) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, તમઃપ્રભામાં, એક તમતમાપ્રભામાં, (૨-૩-૬-૭) (૨૭) એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં, (૨-૪-૫-૬) (૨૮) એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક સમસ્તનાપ્રભામાં, (૨-૪-૫-૭) (૨૯) એક શર્કરાપભામાં, એક પંકપ્રભામાં, એક તમ:પ્રભામાં, એક તમતમાપ્રભામાં, (૨-૪-૬૭) (૩૦) એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં, એક તમસ્તમાપ્રભામાં, (૨-૫-૬-૭)
(શર્કરા પ્રજાના સંયોગવાળા ૧૦ પદ થાય છે.) (૩૧) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં, (૩-૪-૫-૬) (૩૨) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમસ્તમપ્રભામાં, (૩-૪-૫-૭) (૩૩) એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમઃપ્રભામાં, એક તમ પ્રભામાં, (૩-૪-૬-૭) (૩૪) એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં, એક સમસ્તનાપ્રભામાં, (૩-૫-૬-૭)
(વાલુકાપ્રભાના સંયોગવાળા ચાર પદ થાય છે.)