________________
| ૩૩૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
તે બંને જીવ પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે, (૫) તે બંને જીવ ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે, (૬) તે બંને જીવ તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે, (૭) તે બંને જીવ તમસ્તમાપ્રભામાં ઉત્પન્ન થાય છે, (આ અસંયોગી સાત ભંગ થયા) અથવા હિંસયોગી ભગ–૨૧] (૧) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ બીજી શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૨) (૨) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૩) (૩) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ ચોથી પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૪). (૪) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ પાંચમી ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૫) (૫) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ છઠ્ઠી ત:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (
૧૬) (૬) એક જીવ પ્રથમ રત્નપ્રભામાં અને એક જીવ સાતમી તમસ્તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧-૭) (આ રીતે પ્રથમ નરક સાથેના છ પદ થાય છે.) (૭) એક જીવ બીજી શર્કરા પ્રભામાં અને એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨–૩) (૮) એક જીવ બીજી શર્કરા પ્રભામાં અને એક જીવ ચોથી પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨-૪) (૯) એક જીવ બીજી શર્કરા પ્રભામાં અને એક જીવ પાંચમી ધૂમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨–૫) (૧૦) એક જીવ બીજી શર્કરા પ્રભામાં અને એક જીવ છઠ્ઠી તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨–૬) (૧૧) એક જીવ બીજી શરાપ્રભામાં અને એક જીવ સાતમી તમતમાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨–૭) (આ રીતે બીજી નરક સાથેના પાંચ પદ થાય છે.)
(૧૨) એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં અને એક જીવ ચોથી પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩-૪) (૧૩) એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં અને એક જીવ પાંચમી ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩–૫) (૧૪) એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં અને એક જીવ છઠ્ઠી ત:પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩–૪) (૧૫) એક જીવ ત્રીજી વાલુકાપ્રભામાં અને એક જીવ સાતમી તમસ્તામાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩-૭) (આ રીતે ત્રીજી નરક સાથેના ચાર પદ થાય છે.)
(૧૬) એક જીવ ચોથી પંકપ્રભામાં અને એક જીવ પાંચમી ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪-૫). (૧૭) એક જીવ ચોથી પંકપ્રભામાં અને એક જીવ છઠ્ઠી તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪-૬) (૧૮) એક જીવ ચોથી પંકપ્રભામાં અને એક જીવ સાતમી તમસ્તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪-૭) (આ રીતે ચોથી નરક સાથેના ત્રણ પદ થાય છે.)
(૧૯) એક જીવ પાંચમી ધૂમપ્રભામાં અને એક જીવ છઠ્ઠી તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (પ-૬) (૨૦) એક જીવ પાંચમી ધૂમપ્રભામાં અને એક જીવ સાતમી તમસ્તામાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (પ-૭) (આ રીતે પાંચમી નરક સાથેના બે પદ થાય છે.) (૨૧) એક જીવ છઠ્ઠી ત:પ્રભામાં અને એક જીવ સાતમી તમસ્તમામભામાં ઉત્પન્ન થાય છે. (૬-૭)