________________
३०८
श्री भगवती सूत्र- उ
केवलं सुयणाणं उप्पाडेज्जा ?
गोया ! जहा आभिणिबोहियणाणस्स वत्तव्वया भणिया, तहा सुयणाणस्स वि भाणियव्वा; णवरं सुयणाणावरणिज्जाणं कम्माणं खओवसमे भाणियव्वे । एवं चेव केवलं ओहिणाणं भाणियव्वं, णवरं ओहिणाणावरणिज्जाणं कम्माणं खओवसमे भाणियव्वे । एवं केवलं मणपज्जवणाणं भाणियव्वं, णवरं मणपज्जव-णाणावर णिज्जाणं कम्माणं खओवसमे भाणियव्वे ।
હૈ
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળી આદિની પાસે સાંભળ્યા વિના જ કોઈ જીવને શુદ્ધ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે ?
ઉત્ત૨– હે ગૌતમ ! જે રીતે આભિનિબોધિક જ્ઞાનનું કથન કર્યું છે, તે જ રીતે શુદ્ધ શ્રુતજ્ઞાન, શુદ્ધ અવધિજ્ઞાન અને શુદ્ધ મનઃપર્યવજ્ઞાનના વિષયમાં કહેવું જોઈએ. શ્રુતજ્ઞાનમાં શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને મનઃપર્યવજ્ઞાનમાં મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહેવો જોઈએ.
९ असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलणाणं उप्पाडेज्जा ?
गोमा ! एवं चेव; णवरं केवलणाणावरणिज्जाणं कम्माणं खए कडे भवइ, से णं केवलणाणं उप्पाडेज्जा | से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइअसोच्चा णं जाव केवलणाणं णो उप्पाडेज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળી યાવત્ કેવળી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જ કોઈ જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! કેટલાક જીવોને થાય છે અને કેટલાક જીવોને થતું નથી.
प्रश्न - हे भगवन् ! तेनुं शु झरए। छे ?
ઉત્તર– હે ગૌતમ ! જે જીવે કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો હોય, તે જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે અને જે જીવે કેવલજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો નથી, તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી, તેથી હે गौतम ! पूर्वोऽत प्रारे धुं छे.
१० असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, केवलं बोहिं बुज्झेज्जा, केवलं मुंडे