________________
शत-८ : देश-३१
| 3०७ |
प्रश्न- भगवन् ! तेनु शुं ॥२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવે અધ્યવસાનાવરણીય(ભાવ ચારિત્રાવરણીય) કર્મનો ક્ષયોપશમ કર્યો છે, તે કેવળી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના પણ શુદ્ધ સંવર દ્વારા આશ્રવનો નિરોધ કરે છે અને જે જીવે અધ્યવસાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી, તે શુદ્ધ સંવર દ્વારા આશ્રવ નિરોધ કરતા નથી. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. | ७ असोच्चा णं भंते ! केवलिस्स वा जावतप्पक्खिय-उवासियाए वा केवलं आभिणिबोहियणाणं उप्पाडेज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा अत्थेगइए केवलं आभिणिबोहियणाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलं आभिणिबोहियणाणं णो उप्पाडेज्जा ।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलं आभिणिबोहियणाणं णो उप्पाडेज्जा?
गोयमा ! जस्स णं आभिणिबोहियणाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जावतप्पक्खिय-उवासियाए वा केवलं आभिणिबोहिय-णाण उप्पाडेज्जा; जस्स णं आभिणिबोहियणाणावरणिज्जाण कम्माणं खओवसमे णो कडे भवइ, सेणं असोच्चा केवलिस्स वा जावतप्पक्खियउवासियाए वा केवलं आभिणिबोहियणाणं णो उप्पाडेज्जा; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलं आभिणिबोहियणाणं णो उप्पाडेज्जा । ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! કેવળી આદિની પાસે સાંભળ્યા વિના જ કોઈ જીવને શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવોને આભિનિબોધિક જ્ઞાન થાય છે અને કેટલાક જીવોને થતું નથી. प्रश्न- भगवन् ! तेनु शु १२॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! જે જીવે આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો છે, તે જીવને કેવળી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના જ આભિનિબોધિક જ્ઞાન ઉત્પન્ન થાય છે અને જે જીવે આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી, તેને આભિનિબોધિક જ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. | ८ असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा