________________
| 30
|
श्री भगवती सूत्र-3
असोच्चा केवलिस्सवा जावतप्पक्खियउवासियाए वा केवलेणंसंजमेणंणो संजमेज्जा; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- असोच्चा णं जाव अत्थेगइए णो संजमेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળી આદિની પાસે સાંભળ્યા વિના પણ શું કોઈ જીવ, શુદ્ધ સંયમ દ્વારા સંયમિત થાય છે અર્થાત્ યતના કરે છે?
ઉત્તર- હે ગૌતમ! કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના કેટલાક જીવો શુદ્ધ સંયમ દ્વારા યતના કરે છે અને કેટલાક જીવો શુદ્ધ સંયમ દ્વારા યતના કરતા નથી.
प्रश्र- भगवन् ! तेनु शुर। छ?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવે યતનાવરણીય(વીર્યાન્તરાય) કર્મનો ક્ષયોપશમ કર્યો છે, તે કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના પણ શુદ્ધ સંયમ દ્વારા સંયમયતના કરે છે અને જે જીવે યતનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી, તે શુદ્ધ સંયમ દ્વારા સંયમ-યતના કરતા નથી. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. |६ असोच्चा णं भंते ! केवलिस्स वा जावतप्पक्खिय-उवासियाए वा केवलेणं संवरेणं संवरेज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा अत्थेगइए केवलेणं संवरेणं संवरेज्जा, अत्थेगइए केवलेणं संवरेणं णो संवरेज्जा ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलेणं संवरेणं णो संवरेज्जा।
गोयमा ! जस्स णं अज्झवसाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलेण संवरेणं संवरेज्जा; जस्स णं अज्झवसाणावरणिज्जाणं कम्माणं खओवसमे णो कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खियउवासियाए वा केवलेणं संवरेणं णो संवरेज्जा, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- असोच्चा णं जाव केवलेणं संवरेण णो संवरेज्जा । ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! કેવળી આદિની પાસેથી ધર્મ શ્રવણ કર્યા વિના જ શું કોઈ જીવ શુદ્ધ संव२ द्वारा संवृत्त थाय छे (आश्रय निशेष ४२ छ)?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો શુદ્ધ સંવર દ્વારા સંવૃત્ત થાય છે અને કેટલાક જીવો સંવૃત્ત થતા નથી.