________________
| 3०४ |
श्री भगवती सूत्र-3
ક્ષયોપશમ કર્યો નથી, તે જીવને કેવળી આદિ પાસે સાંભળ્યા વિના સમ્યગુદર્શનનો લાભ થતો નથી. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે કેટલાક જીવો સમ્યગુ દર્શન પ્રાપ્ત કરે છે અને કેટલાક જીવો સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરતા નથી. | ३ असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा ?
__ गोयमा ! असोच्चा णं केवलिस्स वा जाव उवासियाए वा अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा; अत्थेगइए केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं णो पव्वएज्जा ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- असोच्चा णं जाव णो पव्वएज्जा?
गोयमा ! जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा; जस्स णं धम्मंतराइयाणं कम्माणं खओवसमे णो कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं णो पव्वएज्जा । से तेणटेणं गोयमा! एवं वुच्चइ- असोच्चा णं जाव णो पव्वएज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવળી યાવતુ કેવળી પાક્ષિક ઉપાસિકા પાસે સાંભળ્યા વિના શું કોઈ જીવ ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કરીને, મુંડિત થઈ અણગારપણું એટલે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો સ્વીકાર કરી શકે છે અને કેટલાક જીવો સ્વીકાર કરતા નથી.
प्रश्र- भगवन् ! तेनुं शुं ॥२९॥ छ ?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવે ધર્માન્તરાયિક કર્મનો અર્થાત્ ચારિત્ર ધર્મમાં અંતરાયભૂત ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો હોય, તે જીવ કેવળી આદિ પાસે સાંભળ્યા વિના જ મુંડિત થઈને અણગારપણાનો સ્વીકાર કરે છે, પરંતુ જે જીવે ધર્માન્તરાયિક કર્મોનો ક્ષયોપશમ ન કર્યો હોય, તે પ્રવ્રજ્યા સ્વીકાર કરતા નથી, તેથી હે ગૌતમ! પૂર્વોક્ત કથન છે.
४ असोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलं बंभचेरवासं आवसेज्जा?
गोयमा ! असोच्चा णं केवलिस्स वा जावतप्पक्खियउवासियाए वा अत्थेगइए