________________
શતક-૯: ઉદ્દેશક-૩ થી ૩૦
| २८७
FOR
|शतs-C : Bदेशs 3-30
અન્તર્લીપ
દક્ષિણ દિશાવર્તી અન્તર્લીપ - | १ रायगिहे जाव एवं वयासी- कहि णं भंते ! दाहिणिल्लाणं एगोरुयमणुस्साणं एगोरुयदीवे णामं दीवे पण्णत्ते ?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स पुरथिमिल्लाओ चरिमंताओ लवणसमुदं उत्तरपुरस्थिमेणं तिण्णि जोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं एगोरुयमणुस्साणं ए गोरुयदीवे णामं दीवे पण्णत्ते । तिण्णि जोयणसयाई आयाम-विक्खंभेणं, णवएगूणवण्णे जोयणसए किंचिविसेसूणे परिक्खेवेणं पण्णत्ते । से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते, दोण्ह वि पमाणं वण्णओ । एवं एएणं कमेणं जहा जीवाभिगमे जाव सुद्धदंतदीवे जाव देवलोगपरिग्गहा णं ते मणुया पण्णत्ता समणा- उसो। एवं अट्ठावीसं पि अंतरदीवा सएणं-सएणं आयामविक्खंभेणं भाणियव्वा, णवरं दीवे दीवे उद्देसओ, एवं सव्वे वि अट्ठावीसं उद्देसगा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્!દક્ષિણ દિશાના “એકોરુક મનુષ્યોનો ‘એકોક નામનો દ્વીપ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જેબૂઢીપ નામના દ્વીપના મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં ચુલ્લહિમવંત નામના વર્ષઘર પર્વતના પૂર્વી ચરમાન્ત (કિનારા) થી ઈશાન કોણમાં 300 યોજન લવણ સમુદ્રમાં જઈએ, ત્યારે त्यांक्षिा हिशमां और मनुष्योनो 'और' नामनो वापछ. गौतम!ते दीपनी संपाईપહોળાઈ ૩00 યોજન છે અને તેની પરિધિ ૯૪૯ યોજનથી કંઈક ન્યૂન છે. તે દ્વીપની ચારે તરફ એક પદ્મવર વેદિકા અને એક વનખંડ છે. તે બંનેનું પ્રમાણ અને વર્ણન જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ. આ જ ક્રમથી યાવતું શુદ્ધદત્ત દ્વીપ સુધીનું વર્ણન જાણવું. આ દ્વીપોના મનુષ્યો મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સુધીનું વર્ણન જાણવું જોઈએ. આ રીતે ૨૮