________________
शत-८: देश -२
| २८५
शत-G : 6श-२
જ્યોતિષ
दीप-समुद्रोमा ज्योतिषी यो:| १ रायगिहे जाव एवं वयासी- जंबुद्दीवे णं भंते ! दीवे केवइया चंदा पभासिंसु वा पभासेंति वा पभासिस्संति वा ? एवं जहा जीवाभिगमे जाव
एगं च सयसहस्सं, तेत्तीसं खलु भवे सहस्साई, णव य सया पण्णासा, तारागणकोडाकोडीण; सोभं सोभिंसु, सोभिंति, सोभिस्सति । ભાવાર્થ - રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં કેટલા ચંદ્ર પ્રકાશ કર્યો હતો, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે? આ રીતે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા ઉદ્દેશક અનુસાર જ્યોતિષી દેવોનું સંપૂર્ણ વર્ણન જાણવું. યાવતુ એક લાખ તેત્રીસ હજાર નવસો પચાસ(૧,૩૩,૯૫૦) ક્રોડાકોડી તારાઓનો સમૂહ શોભિત થયો, શોભિત થાય છે અને શોભિત થશે, ત્યાં સુધી જાણવું જોઈએ. | २ लवणे णं भंते ! समुद्दे केवइया चंदा पभासिंसु वा पभासिंति वा पभासिस्सति वा ? एवं जहा जीवाभिगमे जाव ताराओ । धायइसंडे, कालोदे, पुक्खरवरे, अभितरपुक्खरद्धे, मणुस्सखेत्ते; एएसु सव्वेसु जहा जीवाभिगमे जाव एगससी-परिवारो तारागण-कोडिकोडीणं । ભાવાર્થ :- હે ભગવન ! લવણ સમુદ્રમાં કેટલા ચન્દ્ર પ્રકાશ કર્યો હતો, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે? આ રીતે જીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા ઉદ્દેશક અનુસાર તારાઓના વર્ણન સુધી જાણવું જોઈએ. ધાતકીખંડ, કાલોદધિ, પુષ્કરવરદ્વીપ, આત્યંતર પુષ્કરાર્ધ અને મનુષ્ય ક્ષેત્ર, આ સર્વમાં
જ્યોતિષી દેવોનું વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર જાણવું યાવત એક ચંદ્રનો પરિવાર ૬, ૯૭૫ ક્રોડાક્રોડી તારાગણ છે, ત્યાં સુધી કહેવું જોઈએ. | ३ पुक्खरोदे णं भंते ! समुद्दे केवइया चंदा पभासिंसु वा पभासेंति वा पभासिस्संति वा? एवं सव्वेसुदीवसमुद्देसु जोइसियाणं भाणियव्वं जावसयंभूरमणे, जाव सोभिंसु वा, सोभंति वा, सोभिस्संति वा ॥ सेवं भंते ! सेवं भंते ॥