________________
शत-८ : 6देश-१०
| २७१
जस्स उक्कोसिया दंसणाराहणा तस्स उक्कोसिया णाणाराहणा?
गोयमा ! जस्स उक्कोसिया णाणाराहणा तस्स दसणाराहणा उक्कोसा वा अजहण्णुक्कोसा वा; जस्स पुण उक्कोसिया दंसणाराहणा तस्स णाणाराहणा उक्कोसा वा, जहण्णा वा, अजहण्णमणुकोसा वा ।
भावार्थ:- प्रश्र- भगवन् ! 8946ष्ट शान आराधना डोयतेने 6ष्टशन आराधना હોય અને જે જીવને ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય તે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના હોય ?
ઉત્તર- હે ગૌતમ! જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના હોય છે, તેને ઉત્કૃષ્ટ કે મધ્યમ દર્શન આરાધના હોય છે અને જે જીવને ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય છે, તેને ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય જ્ઞાન આરાધના હોય છે. | ६ जस्स णं भंते ! उक्कोसिया णाणाराहणा तस्स उक्कोसिया चरित्ताराहणा, जस्स उक्कोसिया चरित्ताराहणा तस्स उक्कोसिया णाणाराहणा?
गोयमा ! जहा उक्कोसिया णाणाराहणा य दंसणाराहणा य भणिया तहा उक्कोसिया णाणाराहणा य चरित्ताराहणा य भाणियव्वा ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના હોય, તેને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય અને જે જીવને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય, તેને ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના હોય ?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના અને દર્શન આરાધનાના વિષયમાં કહ્યું છે, તે જ રીતે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના અને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાના વિષયમાં પણ જાણવું જોઈએ. | ७ जस्स णं भंते ! उक्कोसिया दंसणाराहणा तस्स उक्कोसिया चरित्ताराहणा, जस्स उक्कोसिया चरित्ताराहणा तस्स उक्कोसिया दंसणाराहणा?
गोयमा ! जस्स उक्कोसिया सणाराहणा तस्स चरित्ताराहणा उक्कोसा वा, जहण्णा वा, अजहण्णमणुक्कोसा वा, जस्स पुण उक्कोसिया चरित्ताराहणा तस्स दसणाराहणा णियमा उक्कोसा । भावार्थ:- प्रश्र- भगवन् !४ बने 6ष्ट शन माराधना डोय छ,तने 6ष्ट यारित्र આરાધના હોય અને જેને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય તેને ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય ?
ઉત્તર–હેગૌતમ!જેને ઉત્કૃષ્ટદર્શનઆરાધના હોય છે, તેને ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય ચારિત્ર આરાધના હોય છે અને જેને ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના હોય છે તેને અવશ્ય ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય છે.