________________
૨૨
પાંચ શરીર બંધનો પરસ્પર સબંધ :
ઔદારિક
શરીર બંધ
શરીર બંધક
ઔદારિક શરીરના બંધકને
વૈક્રિય શરીરના બંધકને
આહારક શરીરના બંધકને
તૈજસ કાર્મણ શરીરના
બંધકને
ના
ના
ભજના
વૈક્રિય
શરીર બંધ
ના
ના
ભજના
આહારક
શરીર બંધ
ના
ના
ભજના
શ્રી ભગવતી સૂત્ર–૩
તૈજસ-કાર્મણ
શરીર બંધ
દેશબંધક
દેશબંધક
દેશબંધક
પાંચ શરીર-બંધકોનું અલ્પબહુત્વ ઃ
१०४ एएसि णं भंते ! सव्वजीवाणं ओरालिय-वेडव्विय- आहारगतेया- कम्मासरीरगाणं देसबंधगाणं सव्वबंधगाणं अबंधगाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया
2
गोयमा ! सव्वत्थोवा जीवा आहारगसरीरस्स सव्वबंधगा, तस्स चेव देसबंधगा संखेज्जगुणा । वेडव्वियसरीरस्स सव्वबंधगा असंखेज्जगुणा, तस्स चेव देसबंधगा असंखेज्जगुणा । तेया- कम्मगाणं अबंधगा अणंतगुणा दोण्ह वि तुल्ला । ओरालिय सरीरस्स सव्वबंधगा अनंतगुणा, तस्स चेव अबंधगा विसेसाहिया, तस्स चेव देसबंधगा असंखेज्जगुणा । तेया-कम्मगाणं देसबंधगा विसेसाहिया, वेडव्वियसरीरस्स अबंधगा વિષેશાહિયા, આહાર તરીરસ્ય અબંધના વિસેલાદિયા ॥ તેવું તે ! સેવ મંતે !!! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક, આ સર્વ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? કે
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા આહારક શરીરના સર્વબંધક જીવ છે, (૨) તેનાથી આહારક શરીરના દેશબંધક સંખ્યાતગુણા છે, (૩) તેનાથી વૈક્રિય શરીરના સર્વબંધક અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી વૈક્રિય શરીરના દેશબંધક અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી તૈજસ અને કાર્મણ શરીરના અબંધક જીવ અનંતગુણા છે અને તે બંને પરસ્પર તુલ્ય છે, (૬) તેનાથી ઔદારિક શરીરના સર્વબંધક જીવ અનંતગુણા છે, (૭) તેનાથી ઔદારિક શરીરના અબંધક જીવ વિશેષાધિક છે, (૮) તેનાથી ઔદારિક શરીરના દેશબંધક જીવ અસંખ્યાતગુણા છે, (૯) તેનાથી તૈજસ અને કાર્યણ શરીરના દેશબંધક જીવ વિશેષાધિક છે, (૧૦) તેનાથી વૈક્રિય શરીરના અબંધક જીવ વિશેષાધિક, (૧૧) તેનાથી આહારક શરીરના અબંધક જીવ વિશેષાધિક