________________
शत-८:6देश-८
| २33
५२ वाउक्काइयवेउव्वियसरीर बंधंतरं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभाग; एवं देसबंधतरं पि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાયુકાયિક વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. આ જ રીતે દેશબંધનું અંતર પણ જાણવું જોઈએ. |५३ तिरिक्खजोणिय-पंचिंदिय-वेउव्वियसरीर-प्पओग-बंधंतरं भंते ! कालओ केवच्चिरं होइ?
गोयमा ! सव्वबंधतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडिपुहुत्तं; एवं देसबंधतरं पि, एवं मणुसस्स वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચયોનિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર-હે ગૌતમ ! સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથત્વનું હોય છે. આ જ રીતે દેશબંધનું અંતર પણ જાણવું જોઈએ અને આ જ રીતે મનુષ્યના વિષયમાં પણ જાણવું જોઈએ. ५४ जीवस्स णं भंते ! वाउक्काइयत्ते, णोवाउकाइयत्ते, पुणरवि वाउकाइयत्ते; वाउक्काइयएगिदियवेउव्विय सरीरप्पओग बंधतरं कालओ केवच्चिरं होइ ?
गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं. वणस्सइकालो, एवं देसबंधंतरं पि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કોઈ જીવ, વાયુકાયિક અવસ્થામાં હોય, ત્યાંથી મરીને તે વાયુકાયિક સિવાય અન્ય કાર્યમાં ઉત્પન્ન થાય અને તે ત્યાંથી મરીને પુનઃ વાયુકાયિક જીવોમાં ઉત્પન્ન થાય, તો તે વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર-હે ગૌતમ ! તેના સર્વબંધનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યત હોય છે. આ રીતે દેશબંધનું અંતર પણ જાણવું જોઈએ. ५५ जीवस्स णं भंते ! रयणप्पभापुढविणेरइयत्ते, णोरयणप्पभापुढविणेरइयत्ते पुणरवि रयणप्पभापुढवि-णेरइयत्ते; पुच्छा?
गोयमा ! सव्वबंधतरं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई,