________________
| २२२ ।
श्री भगवती सूत्र-3
३६ पुढविक्काइय-एगिदिय पुच्छा ?
सव्वबंधंतरं जहेव एगिदियस्स तहेव भाणियव्वं, देसबंधतरं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं तिण्णि समया । जहा पुढविक्काइयाणं एवं जाव चरिंदियाणं वाउक्काइयवज्जाणं, णवरं सव्वबंधतरं उक्कोसेणं जा जस्स ठिई सा समयाहिया कायव्वा । वाउक्काइयाणं सव्वबंधंतरं जहण्णेणं खुड्डागभवग्गहणं तिसमयऊणं, उक्कोसेणं तिण्णि वाससहस्साई समयाहियाई । देस बंधंतरं जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર બંધનું અંતર કેટલા કાલનું છે?
ઉત્તર- હે ગૌતમ! તેના સર્વબંધનું અંતર એકેન્દ્રિયના અંતર અનુસાર જાણવું જોઈએ. દેશ બંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ત્રણ સમયનું છે. જે રીતે પૃથ્વીકાયિક જીવોનું કથન કર્યું છે, તે જ રીતે વાયુકાયિક જીવોને છોડીને ચોરેન્દ્રિય સુધીના સર્વ જીવોના વિષયમાં કથન કરવું જોઈએ પરંતુ સર્વ બંધનું ઉત્કૃષ્ટ અંતર જે જીવોની જેટલી આયુષ્ય સ્થિતિ હોય તેનાથી એક સમય અધિક કહેવું જોઈએ. વાયુકાયિક જીવોના સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક સમયાધિક 8000 વર્ષનું છે. તેના દેશ બંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે. ३७ पंचिदियतिरिक्खजोणिय ओरालिय, पुच्छा ?
सव्वबंधतरं जहण्णेणं खुड्डागभवग्गहणं तिसमयऊणं, उक्कोसेणं पुव्वकोडी समयाहिया । देसबंधतरं जहा एगिदियाणं तहा पंचिंदिय तिरिक्खजोणियाणं, एवं मणुस्साण वि णिरवसेसं भाणियव्वं जाव उक्कोसेणं अंतोमुहुत्तं । भावार्थ :- प्रश्र- भगवन् ! पंथेन्द्रिय तिर्यय मोहरि शरी२ बंधन अंतर 24॥ असनु छ ?
ઉત્તર- હે ગૌતમ ! તેના સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક સમયાધિક પૂર્વ કોટિ પ્રમાણ છે. દેશબંધનું અંતર જે રીતે એકેન્દ્રિયનું કહ્યું તે જ રીતે પંચેન્દ્રિય તિર્યચોમાં જાણવું જોઈએ. તે જ રીતે મનુષ્યોમાં પણ જાણવું યાવત્ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે. |३८ जीवस्स णं भंते ! एगिदियत्ते, णोएगिदियत्ते, पुणरवि एगिदियत्ते; एगिदिय- ओरालियसरीर-प्पओग-बंधंतरं कालओ केवच्चिरं होइ ।
गोयमा ! सव्वबंधतरं जहण्णेणं दो खुड्डाई भवग्गहणाई तिसमयऊणाई, उक्कोसेणं दो सागरोवम-सहस्साइं संखेज्जवास-मब्भहियाइं । देसबंधंतरं