________________
शत-८ : देश-४
| २२३
जहण्णेणं खुड्डागं भवग्गहणं समयाहियं, उक्कोसेणं दो सागरोवमसहस्साई संखेज्जवास-मब्भहियाई । भावार्थ:-प्रश- भगवन! ओवडन्द्रिय अवस्थामा छ, तेन्द्रिय५॥ने छोडीने अन्य જાતિમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી પુનઃ એકેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય, તો એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ છે.
દેશ બંધનું અંતર જઘન્ય એક સમય અધિક એક ક્ષુલ્લક ભવ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ છે. |३९ जीवस्स णं भंते ! पुढविक्काइयत्ते, णोपुढविक्काइयत्ते, पुणरवि पुढविक्काइयत्ते; पुढविक्काइय-एगिंदिय-ओरालियसरीरप्पओग-बंधतरं कालओ केवच्चिरं होइ?
गोयमा !सव्वबंधतरंजहण्णेणं दोखुड्डाइं भवग्गहणाई तिसमयऊणाइंउक्कोसेणं अणतं कालं-अणंता उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ अणंता लोगाअसंखेज्जा पोग्गलपरियट्टा, ते णं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जङ् भागो ।
देसबंधतरं जहण्णेणं खुड्डागं भवग्गहणं समयाहियं, उक्कोसेणं अणतं कालं जाव आवलियाए असंखेज्जइभागो । जहा पुढविक्काइयाणं एवं वणस्सइकायवज्जाणं जावमणुस्साणं । वणस्सइकाइयाणं एवं चेव, णवरं सव्व बंधतरं उक्कोसेणं असंखेज्ज कालं- असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ,खेत्तओ असंखेज्जा लोगा; एवं देसबंधतरं पि उक्कोसेणं भाणियव्व सेसं तं चेव । भावार्थ :- प्रश्न- भगवन् ! 15 ®१, पृथ्वीय अवस्थामाथी पृथ्वीयि सिवाय अन्य કાયમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી તે પુનઃ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય, તો પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ બંધનું અંતર જઘન્ય ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કાલની અપેક્ષાએ અનંત કાલ-અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલપ્રમાણ છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંત લોક પ્રમાણ છે. તે અસંખ્ય પુદ્ગલ પરાવર્તનરૂપ છે. તે પુગલ પરાવર્તન આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અર્થાતુ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય છે, તેટલા પુલ પરાવર્તન છે.