________________
| २१८ ।
श्री.मावती सूत्र-3
भावार्थ :- प्रश- भगवन् ! शरीर प्रयोग बंधन। 240 २ छ ?
ઉત્તર- હે ગૌતમ! શરીર પ્રયોગબંધના પાંચ પ્રકાર છે, યથા– (૧) ઔદારિક શરીર પ્રયોગ બંધ (२)वैठिय शरीर प्रयोगध (3) आहा२४ शरीर प्रयोगध (४) ४स शरीर प्रयोगध (५) अभए। શરીર પ્રયોગ બંધ.
ઔદારિક શરીર પ્રયોગ બંધઃ२३ ओरालियसरीर-प्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- एगिदिय-ओरालियसरीर-प्पओगबंधे, बेइंदिय-ओरालियसरीर-प्पओगबंधे जाव पंचिंदिय-ओरालिय-सरीरप्पओगबंधे । भावार्थ:- प्रश्न- भगवन् ! मौहार शरीर प्रयोग बंधन। 2८॥ प्रा२ छ ?
ઉત્તર- હે ગૌતમ! દારિક શરીર પ્રયોગ બંધના પાંચ પ્રકાર છે. યથા- એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ, બેઇન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ થાવત્ પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. २४ एगिदिय-ओरालियसरीर-प्पओगबंधे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- पुढविक्काइय-एगिदिय-ओरालियसरीर-प्पओगबंधे, एवं एएणं अभिलावेणं भेओ जहा ओगाहणसंठाणे ओरालियसरीरस्स तहा भाणियव्वो जावपज्जत्त-गब्भवक्कतिय-मणुस्सपचिंदिय-ओरालियसरीरप्पओगबंधे य अप्पज्जत्त-गब्भवक्कतियमणुस्स जाव बंधे य । ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! પાંચ પ્રકાર છે. યથા- પુથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ ઇત્યાદિ. આ રીતે કથન કરતાં પ્રજ્ઞાપના સૂત્રના એકવીસમા “અવગાહના સંસ્થાન પદ’ અનુસાર ઔદારિક શરીરના સર્વ ભેદો કહેવા યાવત્ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. | २५ ओरालियसरीर-प्पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं?
___ गोयमा ! वीरिय-सजोग-सदव्वयाए पमायपच्चया कम्मं च जोगं च भवं च आउयं च पडुच्च ओरालियसरी-प्पओग-णामकम्मस्स उदएणं ओरालियसरीरप्पओगबंधे ।