________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૧૭ ]
તેમાં જીવનો વર્તમાન સમયનો પ્રયત્ન જ કાર્યકારી છે. તેમજ કેવળી સમુદ્ધાતગત તૈજસ કાર્પણ શરીરપ્રયોગ બંધ વર્તમાને એક જ વાર થાય છે. તે અભૂતપૂર્વ હોવાથી તેને વર્તમાન પ્રત્યયિક શરીર બંધ કહે છે.
કેવળી સમુઘાતના પ્રથમાદિ અન્ય સમયે ઔદારિક કે ઔદારિક મિશ્ર યોગ હોય છે. તેથી અન્ય સમયમાં તૈજસ કાર્પણ શરીરપ્રયોગ બંધ થતો નથી.
પ્રયોગબંધના ભેદ-પ્રભેદ
સાદિ સપર્યવસિત
અનાદિ અપર્યવસિત આત્માના આઠ રૂચક પ્રદેશનો બંધ]
સાદિ અપર્યવસિત સિદ્ધોના આત્મ પ્રદેશોનો
આલીન બંધ
શરીર બંધ
આલાપન બંધ ઘાસ આદિના
ભારાને રસ્સી આદિથી બાંધવું
શરીર પ્રયોગબંધ [ઔદારિકાદિ પાંચ
ભેદ]
શ્લેષણાબંધ ઉચ્ચ બંધ [સ્નિગ્ધ પદાર્થ gિણ, કાષ્ઠ, [કુવા, નદી, ગુંદ, લાખ, મીણ પત્ર આદિનો રાજમાર્ગ આદિનો આદિથી બે પદાર્થોનો ઢગલા રૂપે ચૂના, માટી આદિથી બંધ થાય તે] જે બંધ થાય તે] સમુચ્ચય રૂપે
બંધ થાય તેવું
પૂર્વ પ્રયોગ પ્રત્યયિક
શરીર બંધ વિદનાદિ સમુઘાત સમયે તૈજસ-કાર્પણ શરીરનો બંધ
થાય તે].
પ્રત્યુત્પન્ન પ્રત્યયિક
શરીરબંધ કિવળી સમુદ્રઘાતના ત્રીજા ચોથા અને પાંચમા સમયે તૈજસ-કાર્પણ શરીરનો
બંધ થાય તે.
દેશ સહનન બંધ શિકટ, રથ, આદિ સાધનોના વિવિધ વિભાગોનો જે
બંધ થાય તે
સર્વ સંહનન બંધ દૂિધ અને પાણીની જેમ એકમેક થાય તે]
શરીર પ્રયોગબંધ:२२ से किं तं सरीरप्पओगबंधे ?
सरीरप्पओगबंधे पंचविहे पण्णत्ते, तं जहा- ओरालियसरीरप्पओगबंधे, वेउव्विय सरीरप्पओगबंधे, आहारगसरीरप्पओगबंधे, तेयासरीरप्पओगबंधे, कम्मासरीरप्प- ओगबंधे ।