________________
શતક-૮: ઉદ્દેશક-૯
[ ૨૧૩]
महापहमाईणं, छुहा-चिक्खल्ल- सिलेससमुच्चएणं बंधे समुप्पज्जइ, जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जं कालं। से तं समुच्चयबंधे । શબ્દાર્થ - અTS = કૂવા તડી = તળાવ વદ = દ્રહ વાવ = વાપી, વાવડી પુરિળ = પુષ્કરિણી કમળથી યુક્ત વાવડી રહયા = દીર્થિકા સરપં = સરોવરનો વિવુંd = મંદિર ખવપરબ ધૂમ સ્તૂપપરિહા = ખાઈપIR=કિલ્લો કટ્ટાન = ગઢ અથવા કિલ્લા પરનો રૂમ અથવા કાંગરા વરિય= ગઢ અને નગરીની મધ્યનો માર્ગનોપુર= નગર દ્વારા અથવા કિલ્લાનું ફાટક ખ = ઘર કવિ = દુકાન હિંયા = સિંધોડાના આકારનો માર્ગ માપદં= મહાપથ, રાજમાર્ગ સારંગ = સંહનન. ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! સમુચ્ચય બંધ કોને કહે છે?
ઉત્તર- હે ગૌતમ! કૂવા, તળાવ, નદી, દ્રહ, વાવડી, પુષ્કરિણી, દીર્થિક, ગુંજાલિકા, સરોવર, સર પંક્તિ, દીર્ઘસર પંક્તિ, બિલ પંક્તિ, દેવકુલ, સભા, પરબ, સૂપ, ખાઈ, પરિખા, દુર્ગ(કિલ્લો), કાંગરા, ચરિક, (ગઢ અથવા નગરની મધ્યનો માર્ગ) દ્વાર, ગોપુર (નગરદ્વાર અથવા કિલ્લાનું ફાટક) તોરણ, પ્રાસાદ, ઘર, શરણ સ્થાન, લેણ-ઘર વિશેષ, દુકાન, શૃંગાટકાકાર માર્ગ, ચતુષ્ક માર્ગ, ચત્ર માર્ગ, ચતુર્મુખ માર્ગ અને રાજમાર્ગ આદિનો ચૂના, માટી અને વજ લેપ આદિ દ્વારા સમુચ્ચયરૂપે જે બંધ થાય છે, તેને સમુચ્યય બંધ કહે છે, તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલની છે. આ સમુચ્ચય બંધ
|१६ से किं तं साहणणाबंधे ? साहणणाबंधे दुविहे पण्णत्ते, तं जहादेससाहणणाबंधे य, सव्वसाहणणाबंधे य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સંહનન બંધ કોને કહે છે? ઉત્તર- હે ગૌતમ! સંહનન બંધના બે પ્રકાર છે. યથા– દેશ સંહનનબંધ અને સર્વ સંહનન બંધ. |१७ से किं तं देससाहणणाबंधे ?
देससाहणणाबंधे जणं सगड-रह-जाण-जुग्ग-गिल्ली-थिल्लि-सीय-संदमाणी लोहीलोहकडाहकडुच्छय आसणसयण-खंभभंडमत्तोवगरणमाईणं देससाहणणाबंधे समुप्पज्जइ, जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेनं कालं । सेतं देससाहणणाबंधे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેશ સંહનન બંધ કોને કહે છે?
ઉત્તર- હે ગૌતમ ! ગાડી, રથ, યાન(નાની ગાડી), યુગ્ય(બે હાથ પ્રમાણ વેદિકા સહિતની પાલખી), ગિલ્લિ(હાથીની અંબાડી), થિલ્લિ(પલાણ ઊંટ પર રાખવાનું આસન), શિબિકા, ચંદમાનિકા (વાહન વિશેષ) લોઢી, લોઢાની કડાઈ, કડછી, આસન, શયન, સ્તંભ, માટીના વાસણ, પાત્ર અને વિવિઘ