________________
शत-८ : 6देश-४
| २११ ।
પ્રયોગ બંધ અને તેના પ્રકાર :१० से किं तं पओगबंधे ।
गोयमा ! पओगबंधे तिविहे पण्णत्ते, तं जहा- अणाईए वा अपज्जवसिए, साईए वा अपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थ णं जे से अणाईए अपज्ज- वसिए से णं अट्ठण्हं जीवमज्झपएसाणं, तत्थ वि णं तिह-तिण्ह अणाईए अपज्ज- वसिए, सेसाणं साईए । तत्थ णं जे से साईए अपज्जवसिए से णं सिद्धाणं । तत्थ णं जे से साईए सपज्जवसिए से णं चउव्विहे पण्णत्ते, तं जहा- आलावणबंधे, अल्लियावणबंधे, सरीरबंधे, सरीरप्पओगबंधे । भावार्थ:- प्रश्न- भगवन् ! प्रयोग होने ४ छ ?
___612- गौतम ! प्रयोग बंधनात्र १२ छ. यथा- (१) अनादि अपर्यवसित (२) सहि અપર્યવસિત અને (૩) સાદિ સપર્યવસિત. તેમાંથી જે અનાદિ અપર્યવસિત બંધ છે, તે જીવના મધ્યના આઠ પ્રદેશો(ચક પ્રદેશો)નો હોય છે. તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ પ્રદેશોનો જે બંધ છે, તે અનાદિઅપર્યવસિત બંધ છે, શેષ સર્વ પ્રદેશોનો સાદિ બંધ છે. સિદ્ધ જીવોના પ્રદેશોનો સાદિ અપર્યવસિત બંધ છે.
સાદિ-સપર્યવસિત બંધના ચાર પ્રકાર છે. યથા- આલાપન બંધ, આલીન બંધ, શરીર બંધ અને શરીર પ્રયોગ બંધ. |११ से किं तं आलावणबंधे ?
आलावणबंधेजण्णंतणभाराण वा, कट्ठभाराण वा, पत्तभाराण वा, पलालभाराण वा, वेत्त-लया-वाग-वरत्त-रज्जु-वल्लि-कुस-दब्भमाईएहिं आलावणबंधे समुप्पज्जइ; जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं संखेज कालं, से तं आलावणबंधे । भावार्थ :- प्रश- भगवन् ! आवायन ने छ ?
ઉત્તર- હે ગૌતમ! ઘાસનો ભારો, લાકડીનો ભારો, પત્તાનો ભારો, પલાલનો ભારો, આ ભારાને નેતરની છાલથી, લત્તાઓથી, ચામડાની મોટી રસ્સીથી, શણના રજુથી, કુશ અને ડાભ આદિથી બાંધવામાં આવે તો તે બંધને ‘આલાપન બંધ' કહે છે. આ બંધ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ પર્યત રહે छ. मासालापनबंधछ. १२ से किं तं अल्लियावणबंधे ? अल्लियावणबंधे चउव्विहे पण्णत्ते, तं जहा- लेसणाबंधे, उच्चयबंधे, समुच्चयबंधे, साहणणाबंधे ।