________________
શતક-૮: ઉદ્દેશક-૮
૧૯૧
કષાયની અપેક્ષાએ | સકષાયી
| અકષાયી-વીતરાગી જીવો વેદની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ, નપુંસકવેદી
અવેદી અવેદીની અપેક્ષાએ | અવેદી-પશ્ચાદ્ભૂત સ્ત્રી
અવેદી-પશ્ચાદ્ભૂત સ્ત્રી પશ્ચાત્કૃત પુરુષ
પશ્ચાત્કૃત પુરુષ પશ્ચાદ્ભૂત નપુંસક (૨૬ ભંગ) પશ્ચાત્કૃત નપુંસક (૨૬ ભંગ) કાલમર્યાદા સાદિ સપર્યવસિત-ઉપશમ
સાદિ સપર્યવસિત-ક્ષપક અથવા ઉપશમ શ્રેણીથી પતિત જીવ
શ્રેણીસ્થ જીવ અનાદિ સપર્યવસિત (ભવી)
અનાદિ અપર્યવસિત(અભવી) સૈકાલિક વિચાર પ્રથમ ચાર ભંગ
આઠ ભંગ- ચાર ભંગ સાંપરાયિક બંધ ભવાકર્ષ (અનેક | (૧) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે પ્રમાણે ભવની અપેક્ષા) (૨) બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં. | (૫) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે
(૩) બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે | (૬) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં (૪) બાંધ્યું હતું, બાંધતા નથી, (૭) બાંધ્યું નથી, બાંધતા નથી, બાંધશે બાંધશે નહી
(૮) બાંધ્યું નથી, બાંધતા નથી, બાંધશે નહીં,
કર્મ પ્રકૃતિ અને પરીષહ - २१ कइ णं भंते ! कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ, तं जहा- णाणावरणिज्जं जाव अंतराइयं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મ પ્રકૃતિઓ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! કર્મ પ્રકૃતિઓ આઠ છેજ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. |२२ कइ णं भंते ! परिसहा पण्णत्ता? गोयमा ! बावीसं परीसहा पण्णत्ता, तं जहा- दिगिंछापरिसहे, पिवासापरिसहे जाव दंसणपरिसहे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવનુ ! પરીષહ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! પરીષહ બાવીસ છે, તે આ પ્રમાણે છે– સુધા પરીષહ, પિપાસા(તૃષા) પરીષહ યાવત્ દર્શન પરીષહ.
२३ एए णं भंते ! बावीसं परीसहा कइसु कम्मपयडीसु समोयरंति ? गोयमा ! चउसु कम्मपयडीसु समोयरंति, तं जहा- णाणावरणिज्जे, वेयणिज्जे, मोहणिज्जे, अंतराइए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ બાવીસ પરીષહોમાં કેટલી કર્મ પ્રકૃતિઓનો સમવતાર(સમાવેશ) થાય છે? ઉત્તર- હે ગૌતમ! ચાર કર્મપ્રકૃતિઓનો સમાવેશ થાય છે. તે આ પ્રમાણે છે– જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય.