________________
[ ૧૮૨ |
શ્રી ભગવતી સત્ર-૩
છે (૧૮) અનેક પશ્ચાસ્કૃત પુરુષ અને અનેક પશ્ચાસ્કૃત નપુંસક બાંધે છે અથવા
(૧૯) એક પશ્ચાદ્ભૂત સ્ત્રી, એક પશ્ચાદ્ભૂત પુરુષ અને એક પશ્ચાસ્કૃત નપુંસક બાંધે છે (૨૦) એક પશ્ચાતુકૃત સ્ત્રી, એક પશ્ચાત્કૃત પુરુષ અને અનેક પશ્ચાત્કૃત નપુંસક બાંધે છે (૨૧) એક પશ્ચાત્કૃત
સ્ત્રી, અનેક પશ્ચાત્કૃત પુરુષ અને એક પશ્ચાદ્ભૂત નપુંસક બાંધે છે (૨૨) એક પશ્ચાત્કૃત સ્ત્રી, અનેક પશ્ચાત્કૃત પુરુષ અને અનેક પશ્ચાત્કૃત નપુંસક બાંધે છે (૨૩) અનેક પશ્ચાત્કૃત સ્ત્રી, એક પશ્ચાત્કૃત પુરુષ અને એક પશ્ચાત્કૃત નપુંસક બાંધે છે (૨૪) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી, એક પશ્ચાદ્ભૂત પુરુષ અને અનેક પશ્ચાત્કૃત નપુંસક બાંધે છે (૨૫) અનેક પશ્ચાત્કૃત સ્ત્રી, અનેક પશ્ચાત્કૃત પુરુષ, એક પશ્ચાસ્કૃત નપુંસક બાંધે છે (૨૬) અનેક પશ્ચાદ્ભૂત સ્ત્રી, અનેક પશ્ચાદ્ભૂત પુરુષ અને અનેક પશ્ચાદ્ભૂત નપુંસક બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) એક પશ્ચાતુકૃત સ્ત્રી પણ બાંધે છે (૨) એક પશ્ચાતુકૃત પુરુષ પણ બાંધે છે (૩) એક પશ્ચાતુકૃત નપુંસક પણ બાંધે છે (૪) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી પણ બાંધે છે (૫) અનેક પશ્ચાદ્ભૂત પુરુષ પણ બાંધે છે (૬) અનેક પશ્ચાત્કૃત નપુંસક પણ બાંધે છે અથવા
(૭) એક પશ્ચાત્કૃત સ્ત્રી અને એક પશ્ચાત્કૃત પુરુષ પણ બાંધે છે અથવા યાવત્ (ર૬) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી, અનેક પશ્ચાતુક્ત પુરુષ અને અનેક પશ્ચાતુક્ત નપુંસક પણ બાંધે છે. આ રીતે પ્રશ્નમાં જે ૨૬ ભંગ કહ્યા છે, તે જ રીતે ઉત્તરમાં પણ તે ર૬ ભંગ કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રમાં ઐર્યાપથિક કર્મબંધક જીવોનું કથન અનેક ભંગના માધ્યમથી કર્યું છે.
ચાર ગતિના જીવોમાંથી એક મનુષ્ય ગતિના જીવો જ ઐર્યાપથિક કર્મનો બંધ કરી શકે છે. શેષ ત્રણ ગતિ(નરક, તિર્યચ, કે દેવગતિ)ના જીવો ઐર્યાપથિક બંધ કરી શકતા નથી. મનુષ્યગતિમાં પણ વીતરાગી મનુષ્યો એટલે ૧૧, ૧૨, ૧૩મા ગુણસ્થાનવર્તી મનુષ્યો જ ઐર્યાપથિક કર્મબંધ કરે છે. લિંગની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ અને નપુંસક ત્રણે લિંગવાળા મનુષ્યો ઐર્યાપથિક બંધ કરે છે. તેના આઠ ભંગ થાય છે. યથાઅસંયોગીના ચાર ભંગ
વિસંયોગીના ચાર ભંગ (૧) એક મનુષ્યાણી બાંધે છે (૫) એક મનુષ્યાણી અને એક મનુષ્ય બાંધે છે. (૨) એક મનુષ્ય બાંધે છે
(૬) એક મનુષ્યાણી અને અનેક મનુષ્યો બાંધે છે. (૩) અનેક મનુષ્યાણી બાંધે છે (૭) અનેક મનુષ્યાણી એક મનુષ્ય બાંધે છે. (૪) અનેક મનુષ્યો બાંધે છે
(૮) અનેક મનુષ્યાણી અને અનેક મનુષ્યો બાંધે છે. વેદમોહનીયની અપેક્ષાએ વેદ રહિત અવેદી મનુષ્યો ઐર્યાપથિક બંધ કરે છે. સવેદી મનુષ્યો ઐર્યાપથિક બંધ કરતાં નથી. અવેદી મનુષ્યોને સૂત્રમાં અપગતવેદી કહ્યા છે. તેના બે પ્રકાર છે– પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન.