________________
शत-८ : देश-८
| १८१
इत्थीपच्छाकडा बंधति पुरिसपच्छाकडा बंधति णपुंसगपच्छाकडा बंधति ?
उदाहु इत्थीपच्छाकडो य पुरिसपच्छाकडो य बंधंति, जाव इत्थीपच्छाकडा य पुरिसपच्छाकडा य बंधति, चउभगो । उदाहु इत्थीपच्छाकडो यणपुंसगपच्छाकडो य बंधति, चउभंगो । उदाहु पुरिसपच्छाकडो य णपुंसगपच्छाकडो य बंधति, चउभगो? ___ उदाहु इत्थीपच्छाकडो य पुरिसपच्छाकडो य णपुंसगपच्छाकडो य बंधति, अट्ठभंगा । एवं एए छव्वीसं भंगा जाव उदाहु इत्थीपच्छाकडा य पुरिसपच्छाकडा य णपुंसगपच्छाकडा य बंधति ?
गोयमा ! इत्थीपच्छाकडो वि बंधइ, पुरिसपच्छाकडो वि बंधइ, णपुंसगपच्छाकडो वि बंधइ; इत्थीपच्छाकडा वि बंधति, पुरिसपच्छाकडा वि बंधंति, णपुंसगपच्छाकडा वि बंधति;।।
__ अहवा इत्थीपच्छाकडो य पुरिसपच्छाकडो य बंधइ, एवं एए चेव छव्वीसं भंगा भाणियव्वा, जाव अहवा इत्थी पच्छाकडा य पुरिसपच्छाकडा य णपुंसगपच्छाकडा य बंधति । शार्थ:- इत्थीपच्छाकडा पूर्वमा स्त्री ती मने वर्तमानमा सहीछे पुरिसपच्छाकडा = પુરુષ વેદમાંથી અવેદી થયેલ
च्छाकडा = नपुंसवहभांथी वही थयेला. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો વેદ રહિત એક જીવ કે વેદ રહિત અનેક જીવ, ઐર્યાપથિક કર્મ બાંધે छ, तो शुं (१) मे पश्चात्त स्त्रीमधे छ (२) मे पश्चात्त पुरुषमांधेछ (3) मे पश्चात्कृत નપુંસક બાંધે છે (૪) અનેક પશ્ચાતુકત સ્ત્રી બાંધે છે (૫) અનેક પશ્ચાત્કૃત પુરુષ બાંધે છે (૬) અનેક પશ્ચાત્કૃત નપુંસક જીવો બાંધે છે અથવા
(૭) એક પશ્ચાતકત સ્ત્રી અને એક પશ્ચાતુકત પુરુષ બાંધે છે (૮) એક પશ્ચાતકત સ્ત્રી અને અનેક પશ્ચાદ્ભૂત પુરુષ બાંધે છે (૯) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી અને એક પશ્ચાત્કૃત પુરુષ બાંધે છે (૧૦) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી અને અનેક પશ્ચાત્કૃત પુરુષ બાંધે છે અથવા
(૧૧) એક પશ્ચાતુકૃત સ્ત્રી અને એક પશ્ચાત્કૃત નપુંસક બાંધે છે (૧૨) એક પશ્ચાતુકૃત સ્ત્રી અને અનેક પશ્ચાદ્ભૂત નપુંસક બાંધે છે (૧૩) અનેક પશ્ચાદ્ભૂત સ્ત્રી અને એક પશ્ચાદ્ભૂત નપુંસક બાંધે છે (૧૪) અનેક પશ્ચાતુકૃત સ્ત્રી અને અનેક પશ્ચાતુકત નપુંસક બાંધે છે અથવા
(૧૫) એક પશ્ચાસ્કૃત પુરુષ અને એક પશ્ચાદ્ભૂત નપુંસક બાંધે છે (૧૬) એક પશ્ચાસ્કૃત પુરુષ અને અનેક પશ્ચાતુકૃત નપુંસક બાંધે છે (૧૭) અનેક પશ્ચાતુકૃત પુરુષ અને એક પશ્ચાત્કૃત નપુંસક બાંધે