________________
| १६४
श्री भगवती सूत्र-3
दिज्जमाणे अदिण्णे, पडिग्गाहेज्जमाणे अपडिग्गहिए, णिस्सरिज्जमाणे अणिसिद्धे, तुब्भं णं अज्जो ! दिज्जमाणं, पडिग्गहगं असंपत्तं, एत्थ णं अंतरा केइ अवहरिज्जा, गाहावइस्स णं तं, णो खलु तं तुब्भं, तएणं तुब्भे अदिण्णं गेण्हह, अदिण्णं भुंजह अदिण्णं साइज्जह, तएणं तुब्भे अदिण्णं गेण्हमाणा जाव एगंतबाला यावि भवह । ભાવાર્થ - તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! આપના મતમાં અપાતો પદાર્થ અપાયો નથી, ગ્રહણ કરાતો પદાર્થ ગ્રહણ કરાયો નથી અને પાત્રમાં નંખાતી વસ્તુ નંખાઈ નથી, આ પ્રકારનું આપનું કથન છે, તેથી તે આર્યો ! આપને અપાતો પદાર્થ જ્યાં સુધી પાત્રમાં પડ્યો નથી, ત્યાં સુધીમાં વચ્ચે જ કોઈ તેનું અપહરણ કરી લે, તો તે ગૃહસ્થના પદાર્થનું અપહરણ થયું, પરંતુ તે પદાર્થ આપનો નથી. તેથી આપ અદત્તનું ગ્રહણ કરો છો, અદત્તને ભોગવો છે, અદત્તની અનુમતિ આપો છો, તેથી અદત્તનું ગ્રહણ કરતા, અદત્તને ભોગવતા, અદત્તની અનુમતિ આપતા આપ એકાંત બાલ છો.
७ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- णो खलु अज्जो! अम्हे अदिण्णं गेण्हामो, अदिण्णं भुंजामो, अदिण्णं साइज्जामो; अम्हे णं अज्जो ! दिण्णं गेण्हामो, दिण्णं भुंजामो, दिण्णं साइज्जामो । तएणं अम्हे दिण्णं गेण्हमाणा, दिण्णं भुंजमाणा, दिण्णं साइज्जमाणा तिविहं तिविहेणं संजय-विरय-पडिहय एवं जहा सत्तमसए जाव एगंतपडिया या वि भवामो । ભાવાર્થ:- આ સાંભળીને તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! અમે અદત્ત ગ્રહણ કરતા નથી, અદત્તનો આહાર કરતા નથી અને અદત્તની અનુમતિ આપતા નથી. હે આર્યો ! અમે દત્ત(સ્વામી દ્વારા અપાયેલા) પદાર્થને ગ્રહણ કરીએ છીએ, દત્ત પદાર્થ ભોગવીએ છીએ, દત્તની અનુમતિ આપીએ છીએ; તેથી અમે દત્ત ગ્રહણ કરતાં, દત્ત ભોગવતાં અને દત્તની અનુમતિ આપતાંત્રિવિધ-ત્રિવિધ संयत, विरत, पापभनो नाश ४२नारा, पापना प्रत्याभ्यान २नारा छीमे. मा शत शत-७, ઉદ્દેશક-રમાં કહ્યા અનુસાર જાણવું યાવત્ અમે એકાંત પંડિત છીએ. |८ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- केण कारणेणं अज्जो ! तुम्हे दिण्णं गेण्हह, दिण्णं भुंजह, दिण्णं साइज्जह, जए णं तुब्भे दिण्णं गेण्हमाणा, जाव एगंतपंडिया या वि भवह ? ભાવાર્થ:- ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! તમે કઈ રીતે દત્તનું ગ્રહણ કરો છો, દત્તને ભોગવો છો, દત્તની અનુમતિ આપો છો, જેથી દત્તને ગ્રહણ કરતા યાવતુ તમે એકાંત પંડિત છો ? | ९ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी-अम्हे णं अज्जो !