________________
| १२ ।
श्री.मावती सूत्र-3
शत-८ :
श5-७
અદત્ત
અન્યતીર્થિકો દ્વારા આક્ષેપ યુક્ત વાર્તાલાપ:
१ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, वण्णओ । गुणसीलए चेइए, वण्णओ। पुढवि-सिलापट्टओ । तस्संणं गुणसीलस्स चेइयस्स अदूरसामंते बहवे अण्णउत्थिया परिवसति ।
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे जाव समोसढे; जाव परिसा पडिगया ।
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अंतेवासी थेरा भगवंतो जाइसंपण्णा, कुलसंपण्णा एवं जहा बिइयसए जाव जीवियास मरणभय-विप्पमुक्का, समणस्स भगवओ महावीरस्स अदूरसामते उड्डजाणू अहोसिरा, झाण- कोट्ठोवगया संजमेणं तवसा अप्पाणं भावमाणा विहरति । ભાવાર્થ :- કાલે, તે સમયે રાજગુહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉદ્યાન હતું. ત્યાં પૃથ્વીશિલા પટ્ટક હતો. તે સર્વનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું જોઈએ. તે ગુણશીલક ચૈત્યની સમીપે, ન અતિ દૂર, ન અતિ નજીક અનેક અન્યતીર્થિક રહેતા હતા.
તે કાલે, તે સમયે ધર્મતીર્થના આદિકર આદિ વિશેષણ સંપન્ન શ્રમણ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા યાવત્ પરિષદ ધર્મોપદેશ સાંભળીને પાછી ગઈ.
તે કાલે. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અનેક શિષ્યો-સ્થવિર ભગવંતો જાતિસંપન્ન, કુલસંપન્ન ઇત્યાદિ દ્વિતીય શતકમાં વર્ણિત અનેક ગુણ સંપન્ન, જીવનની આશા અને મરણના ભયથી મુક્ત હતા. તેઓ શ્રમણ ભગવાન મહાવીરની સમીપે ન અતિ દૂર, ન અતિ નજીક, ઘૂંટણ ઊભા રાખી, મસ્તકને કંઈક ઝૂકાવી, ધ્યાનરૂપી કોષ્ઠાગારમાં લીન, સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા.
२ तएणं ते अण्णउत्थिया जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छंति, उवागच्छित्ता ते थेरे भगवंते एवं वयासी- तुब्भे णं अज्जो ! तिविहं तिविहेणं