________________
शत-८: देश
| १५७
२३ णेरइया णं भंते ! ओरालियसरीराओ कइकिरिया ? एवं एसो वि जहा पढमो दंडओ तहा भाणियव्वो जाव वेमाणिया, णवरं मणुस्सा जहा जीवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિક જીવને, અન્યના એક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રથમ દંડક(સૂત્રાલાપક સૂત્રસમૂહ) કહ્યો છે, તે રીતે વૈમાનિક પર્યત કહેવું જોઈએ પરંતુ મનુષ્યોનું કથન ઔધિક જીવોની સમાન કરવું જોઈએ. २४ जीवाणं भंते ! ओरालियसरीरेहिंतो कइकिरिया ? गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया वि, अकिरिया वि । भावार्थ:- प्रध-भगवन! अने वने, अनेौहार शरीरनी अपेक्षाओसीच्या मागेछ?
ઉત્તર-હે ગૌતમ! ત્રણ ક્રિયા, ચાર ક્રિયા અથવા પાંચ ક્રિયા લાગે છે તથા તે અક્રિય પણ હોય છે. २५ णेरइया णं भंते ! ओरालियसरीरेहिंतो कइकिरिया ? गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया वि । एवं जाव वेमाणिया, णवरं मणुस्सा जहा जीवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિક જીવને, અન્ય અનેક જીવોના ઔદારિક શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર– હે ગૌતમ!ત્રણ ક્રિયા, ચાર ક્રિયા અને પાંચ ક્રિયા પણ લાગે છે, આ રીતે વૈમાનિક પર્યત જાણવું જોઈએ. પરંતુ મનુષ્યનું કથન આ સૂત્રાલાપકના ઔધિક જીવોની સમાન કરવું જોઈએ.
२६ जीवे णं भंते ! वेउव्वियसरीराओ कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय अकिरिए । भावार्थ:- प्रश्र-भगवन ! वने, अन्य वनावैठिय शरीरनी अपेक्षा मीडिया सागेछ?
ઉત્તર– હે ગૌતમ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ અક્રિય હોય છે. २७ णेरइए णं भंते ! वेउव्वियसरीराओ कइकिरिए ?
गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए; एवं जाव वेमाणिए, णवरं मणुस्से जहा जीवे । एवं जहा ओरालियसरीरेणं चत्तारि दंडगा भणिया तहा