________________
શતક-૮: ઉદ્દેશક-૫
[ ૧૩૭ ]
એક કરણ-બે યોગથી (આંક-૧રનો) ભંગ ૯ - (૧૦) કરું નહીં, મન-વચનથી (૧૧) કરું નહીં, મન-કાયાથી (૧૨) કરું નહીં, વચન-કાયાથી (૧૩) કરાવું નહીં, મન-વચનથી (૧૪) કરાવું નહીં, મન-કાયાથી (૧૫) કરાવું નહીં, વચન-કાયાથી (૧૬) અનુમોદન કરું નહીં, મન-વચનથી (૧૭) અનુમોદન કરું નહીં, મન-કાયાથી (૧૮) અનુમોદન કરું નહીં, વચન-કાયાથી. એક કરણ-ત્રણ યોગથી(આંક-૧૩નો) ભંગ ૩ – (૧૯) કરું નહીં, મન-વચન-કાયાથી. (૨૦) કરાવું નહીં, મન-વચન-કાયાથી. (૨૧) અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી. બે કરણ એક યોગથી (આંક-૨૧નો ભંગ ૯:- (રર) કરું નહીં-કરાવું નહીં, મનથી (૨૩) કરું નહીં-કરાવું નહીં, વચનથી (૨૪) કરું નહીં-કરાવું નહીં, કાયાથી (૨૫) કરું નહીં-અનુમોદન કરું નહીં, મનથી (૨૬) કરું નહીં-અનુમોદન કરું નહીં, વચનથી (૨૭) કરું નહીં-અનુમોદન કરું નહીં, કાયાથી (૨૮) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મનથી (૨૯) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચનથી (૩૦) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, કાયાથી. બે કરણ-બે યોગથી (આંક-રરનો) ભંગ ૯:- (૩૧) કરું નહીં-કરાવું નહીં, મન-વચનથી (૩૨) કરું નહીં-કરાવું નહીં, મન-કાયાથી (૩૩) કરું નહીં-કરાવું નહીં, વચન-કાયાથી (૩૪) કરું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચનથી (૩૫) કરું નહીં-અનુમોદન કરું નહીં, મન-કાયાથી (૩૬) કરું નહીં-અનુમોદન કરું નહીં, વચન-કાયાથી (૩૭) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચનથી (૩૮) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-કાયાથી (૩૯) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચન-કાયાથી. બે કરણ-ત્રણ યોગથી (આંક-ર૩નો) ભંગ ૩ – (૪૦) કરું નહીં-કરાવું નહીં, મનવચન-કાયાથી (૪૧) કરું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી (૪૨) કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી ત્રણ કરણ-એક યોગથી (આંક-૩૧નો) ભંગ ૩:- (૪૩) કરું નહીં-કરાવું નહીં અનુમોદન કરું નહીં, મનથી (૪૪) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચનથી (૪૫) કરું નહીં-કરાવું નહીં–અનુમોદન કરું નહીં, કાયાથી. ત્રણ કરણ-બે યોગથી (આંક-૩રનો) ભંગ ૩:- (૪૬) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચનથી, (૪૭) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-કાયાથી, (૪૮) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, વચન-કાયાથી. ત્રણ કરણ-ત્રણ યોગથી (આંક-૩૩નો) ભંગ ૧ - (૪૯) કરું નહીં-કરાવું નહીં-અનુમોદન કરું નહીં, મન-વચન-કાયાથી. આ રીતે ૪૯ વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પથી શ્રાવક પ્રતિક્રમણ કરી શકે છે. વ્રત ગ્રહણમાં સંવર અને પ્રત્યાખ્યાન :| ९ पडुप्पण्णं संवरेमाणे किं तिविहं तिविहेणं संवरेइ पुच्छा? गोयमा ! जहा पडिक्कममाणेणं एगूणपण्णं भंगा भणिया एवं संवरमाणेण वि