________________
शत-८ : देश-२
| ११७ ।
भावार्थ :- प्रश्र- भगवन् ! विमानना 24॥ पर्याय छ ? उत्तर- गौतम ! विमानना અનંત પર્યાય છે. ११३ एएसि णं भंते ! आभिणिबोहिय-णाणपज्जवाणं, सुयणाण-पज्जवाणं, ओहिणाण-पज्जवाणं, मणपज्जवणाण-पज्जवाणं, केवलणाण-पज्जवाणं य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा मणपज्जवणाणपज्जवा, ओहिणाणपज्जवा अणंतगुणा, सुयणाणपज्जवा अणंतगुणा, आभिणिबोहियणाणपज्जवा अणंतगुणा, केवल-णाणपज्जवा अणतगुणा । भावार्थ:- प्रश- भगवन् ! आमिनिमोधिशान, श्रुतान, अधिशान, मन:पर्यवसान अने કેવળજ્ઞાન, આ પાંચેય જ્ઞાનના પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાય છે, તેનાથી અવધિજ્ઞાનના પર્યાય અનંતગુણા છે તેનાથી શ્રુતજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, તેનાથી આભિનિબોધિકજ્ઞાનના પર્યાય અનંતગુણા છે અને તેનાથી કેવળજ્ઞાનના પર્યાય અનંતગુણા છે. ११४ एएसि णं भंते ! मइअण्णाण-पज्जवाणं सुयअण्णाण-पज्जवाणं विभंगणाण-पज्जवाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा
गोयमा ! सव्वत्थोवा विभंगणाण-पज्जवा, सुयअण्णाण-पज्जवा अणंतगुणा, मइअण्णाण-पज्जवा अणंतगुणा । भावार्थ:-श्र- भगवन् ! भति सशान, श्रुत मशान सने विभंगशान, मात्रय मशानना પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા વિભંગજ્ઞાનના પર્યાય છે, તેનાથી શ્રુત અજ્ઞાનના પર્યાય ધાણા છે, તેનાથી મતિ અજ્ઞાનના પર્યાય અનંતગુણા છે.
एएसिणं भंते ! आभिणिबोहियणाण-पज्जवाणं, जाव केवलणाण-पज्जवाणं, मइअण्णाण-पज्जवाणंसुयअण्णाण-पज्जवाणं,विभंगणाण-पज्जवाणंयकयरेकयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा मणपज्जवणाण-पज्जवा, विभंगणाण-पज्जवा अणंतगुणा,