________________
શતક-૮: ઉદ્દેશક-૨
૧૧૩ |
अण्णाणी, सुयअण्णाणी, विभंगणाणी;एएसिं दसण्ह वि संचिट्ठणा जहा कायट्ठिईए। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાની આભિનિબોધિકજ્ઞાની રૂપે કેટલો કાલ રહે છે?
ઉત્તર- હે ગૌતમ! જ્ઞાની, આભિનિબોધિકશાની વાવ કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની, આ દશેયની કાયસ્થિતિ (સંસ્થિતિ) પ્રજ્ઞાપના સૂત્રના અઢારમાં કાયસ્થિતિપદ અનુસાર જાણવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સત્તરમાં કાલ' દ્વાર અંતર્ગત જ્ઞાની-અજ્ઞાનીઓના સ્થિતિકાલનું અતિદેશપૂર્વક નિરૂપણ છે. જ્ઞાનીનો અવસ્થિતિ કાલ :- જ્ઞાનીના બે પ્રકાર કહ્યા છે સાદિ અપર્યવસિત (અનંત) અને સાદિ સપર્યવસિત[સાંત]. (૧) સાદિ-અપર્યવસિત – જેમાં આદિ છે પરંતુ અંત નથી. કેવળજ્ઞાન સાદિ અનંત છે કારણ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સમયે તેની આદિ થાય છે પરંતુ તે ક્ષાયિક જ્ઞાન હોવાથી તેનો અંત થતો નથી. (૨) સાદિ સપર્યવસિત જેમાં આદિ અને અંત બંને હોય છે. પ્રથમના ચાર ક્ષાયોપથમિક જ્ઞાન સાદિ સપર્યવસિત-સાત હોય છે. સમ્યક્દર્શનની પ્રાપ્તિ સમયે તેની આદિ થાય છે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સમયે તે જ્ઞાનનો સમાવેશ કેવળજ્ઞાનમાં થઈ જતો હોવાથી તેનો અંત થાય છે. જ્ઞાન-અજ્ઞાનની સ્થિતિ :
ક્રમ
જ્ઞાન-અજ્ઞાન
જઘન્ય સ્થિતિ
ઉત્કૃષ્ટ સ્થિતિ
મતિ-શ્રુતજ્ઞાન
અવધિ જ્ઞાન મન:પર્યવજ્ઞાન
કેવળજ્ઞાન મતિ-શ્રુત અજ્ઞાન
અંતર્મુહૂર્ત એક સમય એક સમય સાદિ અનંત અંતર્મુહૂર્ત
સાગરોપમ ઝાઝેરી ૬ સાગરોપમ ઝાઝેરી દેશોન પૂર્વકોટિ વર્ષ
(૧) અનાદિ અનંત (અભવ્યની અપેક્ષાએ) (૨) અનાદિ સાંત(ભવ્યની અપેક્ષાએ) (૩) સાદિ સાંત(પડિવાઈ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ) ૩૩ સાગરોપમ ઝાઝેરી
વિર્ભાગજ્ઞાન
એક સમય
|