________________
૧૧૨
મન:પર્યવ જ્ઞાન
ઋજુમતિ
વિપુલમતિ
કેવળજ્ઞાન
અનંતા અનંત પ્રદેશી સ્કંધ
અનંતા અનંત પ્રદેશી સ્કંધને વિશુદ્ધતર જાણે
સર્વદ્રવ્યની સર્વ પર્યાયોને યુગપદ્ જાણે
જઘ અંગુલનો અસંખ્યા. ભાગ ઉ. મનુષ્ય ક્ષેત્રમાં
રહેલા પર્યા. સંજ્ઞી
પંચે. ના મનોગત
ભાવોને જાણે
ઋજુમતિથી અઢી અંગૂલ અધિક ક્ષેત્ર વિશુદ્ધતર જાણે
સર્વ ક્ષેત્રને યુગપત્ જાણે
પલ્યોપમના અસંખ્યા
ભાગ જેટલો ભૂત અને ભવિષ્ય કાલને જાણે
ઋજુમતિથી વિશુદ્ધતર જાણે
સર્વ કાલને યુગપત્ જાણે
શ્રી ભગવતી સૂત્ર–૩
અનંત ભાવોને,
સર્વ ભાવોના અનંતમાં ભાગને
જાણે
ૠજુમતિથી વિશુદ્ધતર જાણે
સર્વ ભાવને યુગપત્
જાણે
ત્રણ અજ્ઞાનનો વિષય ઃ– મતિ અજ્ઞાની મિથ્યાદર્શન યુક્ત અવગ્રહાદિ દ્વારા તથા ઔત્પાતિકી આદિ બુદ્ધિ દ્વારા ગૃહીત દ્રવ્યોને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જાણે-દેખે છે, આ રીતે શ્રુત અજ્ઞાની શ્રુત અજ્ઞાન દ્વારા ગૃહીત દ્રવ્યોને જાણે-દેખે છે અને વિભગજ્ઞાની વિભંગજ્ઞાન દ્વારા ગૃહીત દ્રવ્યોને જાણે અને અવધિદર્શન દ્વારા દેખે છે.
(૧૭) સ્થિતિ દ્વાર :
१०६ णाणी णं भंते ! णाणी त्ति कालओ केवच्चिरं होइ ?
गोयमा ! णाणी दुविहे पण्णत्ते, तं जहा- साइए वा अपज्जवसिए, साइए वा सपज्जवसिए । तत्थ णं जे से साइए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं साइरेगाइं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાની ‘જ્ઞાની’ રૂપે કેટલો કાલ રહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્ઞાનીના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે— સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત.
તેમાં જે સાદિ સપર્યવસિત(સાન્ત) છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમથી કંઈક અધિક કાલ પર્યંત જ્ઞાનીરૂપે રહે છે.
१०७ आभिणिबोहियणाणी णं भंते ! आभिणिबोहिय णाणी त्ति कालओ केवच्चिरं હોફ ?
गोयमा ! णाणी, आभिणिबोहियणाणी जाव केवलणाणी; अण्णाणी, मझ