________________
|
८
|
श्री. भगवती सूत्र-3
ગૌતમ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને નિયમતઃ એક માત્ર કેવળજ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેમાં કેટલાકને બે અજ્ઞાન અને કેટલાકને ત્રણ અજ્ઞાન હોય છે. તેમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
શ્રુતજ્ઞાનલબ્ધિયુક્ત જીવોનું સંપૂર્ણ કથન આભિનિબોધિક જ્ઞાનલબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું જોઈએ. શ્રુતજ્ઞાનલબ્ધિ રહિત જીવોનું સંપૂર્ણ કથન પણ આભિનિબોધિક જ્ઞાનલબ્ધિ રહિત જીવોની જેમ જાણવું જોઈએ. ६९ ओहिणाणलद्धियाणं भंते ! किं णाणी, अण्णाणी? ___ गोयमा ! णाणी, णो अण्णाणी । अत्थेगइया तिण्णाणी, अत्थेगइया चउणाणी । जे तिण्णाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी । जे चउणाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी, मणपज्जवणाणी।
तस्स अलद्धियाणं पुच्छा ? गोयमा ! णाणी वि अण्णाणी वि । एवं ओहिणाणवज्जाइं चत्तारि णाणाई तिण्णि अण्णाणाई भयणाए । भावार्थ:-श्र- भगवन ! अवधिशानसब्धियुत वो शानी छमशानी?
ઉત્તર- હે ગૌતમ! અવધિજ્ઞાનલબ્ધિ યુક્ત જીવો જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેમાંથી કેટલાકને ત્રણ જ્ઞાન અને કેટલાકને ચાર જ્ઞાન હોય છે. જેને ત્રણ જ્ઞાન છે તેને આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન છે. જેને ચાર જ્ઞાન છે તેને આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે.
प्रश्र- भगवन् ! अवधिशानसब्धिथी २डित वो शानी छमशानी ? उत्त२- गौतम ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં અવધિજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે.
७० मणपज्जवणाणलद्धियाणं पुच्छा?
गोयमा! णाणी, णो अण्णाणी । अत्थेगइया तिण्णाणी, अत्थेगइया चउणाणी। जे तिण्णाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, मणपज्जवणाणी । जे चउणाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी, ओहिणाणी, मणपज्जवणाणी ।
तस्स अलद्धियाणं पुच्छा ? गोयमा ! णाणी वि, अण्णाणी वि; मणपज्जवणाणवज्जाइं चत्तारि णाणाई, तिण्णि अण्णाणाई भयणाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મન:પર્યવજ્ઞાનલબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે?
ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી, તેમાંથી કેટલાક જીવોને ત્રણ જ્ઞાન અને કેટલાકને