________________
शत-८ : देश-२
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર- તેનું કથન સકાયિક જીવોની સમાન જાણવું. ४५ पज्जत्ता णं भंते ! णेरइया किं णाणी अण्णाणी? __गोयमा ! तिण्णि णाणा, तिण्णि अण्णाणा णियमा । जहा णेरइया एवं जाव थणियकुमारा । पुढविकाइया जहा एगिदिया । एवं जाव चउरिदिया । भावार्थ :- प्रश- भगवन् ! पर्याप्त नैयि ®शानी छ । सशानी ?
ઉત્તર- હે ગૌતમ ! તેમાં નિયમતઃ ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે. પર્યાપ્ત નૈરયિકની જેમ પર્યાપ્ત સ્વનિતકુમારો સુધી જ્ઞાન અને અજ્ઞાનનું કથન કરવું જોઈએ. પર્યાપ્ત પૃથ્વીકાયિકનું કથન એકેન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ, તે જ રીતે પર્યાપ્ત ચૌરેન્દ્રિય સુધી જાણવું જોઈએ. ४६ पज्जत्ता णं भंते ! पंचिंदिय-तिरिक्खजोणिया किं णाणी अण्णाणी ?
गोयमा ! तिण्णि णाणा, तिण्णि अण्णाणा भयणाए । मणुस्सा जहा सकाइया । वाणमतर-जोइसिय-वेमाणिया जहा णेरइया ।
भावार्थ:- प्रश्र-भगवन ! पर्याप्त पंथेन्द्रिय तिर्थय वो शानीछानी?
ઉત્તર- હે ગૌતમ! તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. પર્યાપ્ત મનુષ્યોનું કથન સકાયિક જીવોની સમાન જાણવું જોઈએ. પર્યાપ્ત વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોનું કથન નૈરયિક જીવોની સમાન સમજવું જોઈએ. ४७ अपज्जत्ता णं भंते ! जीवा किं णाणी? अण्णाणी ? गोयमा ! तिण्णि णाणा, तिण्णि अण्णाणा भयणाए । भावार्थ:-प्रश्र-भगवन! अपर्याप्त शानीछानी? 6त्तर- गौतम! मात्र જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ४८ अपज्जत्ता णं भंते ! णेरइया किं णाणी, अण्णाणी ?
तिण्णि णाणा णियमा, तिण्णि अण्णाणा भयणाए । एवं जाव थणियकुमारा । पुढविक्काइया जाव वणस्सइकाइया जहा एगिदिया ।
बेइंदियाणं पुच्छा? गोयमा ! दो णाणा, दो अण्णाणा णियमा । एवं जाव पंचिंदिय-तिरिक्खजोणियाणं ।