________________
|
|
श्री भगवती सूत्र-3
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મતિ અજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! મતિ અજ્ઞાનના या२ ५२ छ, यथा- (१) अवय (२) 581 (3) मवाय (४) धा२५॥. २१ से किं तं भंते ! ओग्गहे ?
गोयमा! ओग्गहे दुविहे पण्णत्ते, तं जहा- अत्थोग्गहे य वंजणोग्गहे य । एवं जहेव आभिणिबोहियणाणं तहेव, णवरं एगट्ठियवज्जं जावणोइंदियधारणा। से त्तं धारणा, से त्तं मइअण्णाणे । भावार्थ :- प्रश्न- भगवन् ! सवाना 2८॥ ॥२ छ ?
ઉત્તર- હે ગૌતમ ! અવગ્રહના બે પ્રકાર છે, યથા- અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. જે રીતે (નંદીસૂત્રમાં) આભિનિબોધિક જ્ઞાનના વિષયમાં કહ્યું છે, તે રીતે અહીં પણ જાણી લેવું જોઈએ, વિશેષતા એ છે કે ત્યાં આભિનિબોધિક જ્ઞાનના પ્રકરણમાં અવગ્રહ આદિના એકાર્થક(સમાનાર્થક) શબ્દ કહ્યા છે, તેને છોડીને “આ નોઇન્દ્રિય ધારણા છે, આ ધારણાનું સ્વરૂપ છે, ત્યાં સુધી કહેવું જોઈએ. આ મતિ અજ્ઞાનનું સ્વરૂપ થયું. २२ से किं तं भंते ! सुयअण्णाणे ?
गोयमा ! जं इमं अण्णाणिएहि मिच्छादिट्ठिएहिं सच्छंदबुद्धि-मा-विगप्पियं जहा णंदीए जाव से तं सुयअण्णाणे । भावार्थ :- प्रश्न- हे भगवन् ! श्रुत -1324॥ ५॥२ छ ?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે નંદીસૂત્રમાં કહ્યું છે કે જે અજ્ઞાની મિથ્યાદષ્ટિઓ દ્વારા સ્વચ્છેદ બુદ્ધિથી, મતિ કલ્પિત રચેલા ગ્રંથ છે તે શ્રુત અજ્ઞાન છે યાવત્ આ રીતે શ્રુત અજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. |२३ से किं तं भंते ! विभंगणाणे?
गोयमा ! विभंगणाणे अणेगविहे पण्णत्ते, तं जहा- गामसंठिए, णयरसंठिए जाव सण्णिवेससंठिए, दीवसंठिए समुद्दसंठिए, वाससंठिए, वासहरसंठिए, पव्वय संठिए, रुक्खसंठिए, थूभसंठिए, हयसंठिए, गयसंठिए णरसंठिए, किण्णरसंठिए, किंपुरिससंठिए महोरगसंठिए, गंधव्वसंठिए, उसभसंठिए, पसुसंठिए-पसयसंठिएविहगसंठिए-वाणरसंठिए-णाणासंठाणसंठिए पण्णत्ते । भावार्थ :- प्रश- भगवन् ! विमानना 24॥ ५२ छ ?
ઉત્તર- હે ગૌતમ ! વિભંગજ્ઞાનના અનેક પ્રકાર છે. ગ્રામ સંસ્થિત- ગામના આકારનું, નગર