________________
શતક-૮: ઉદ્દેશક-૨
|
૬૧
]
અહીં પણ કથન કરવું યાવત્ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ હોય છે પરંતુ અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ હોતા નથી, ત્યાં સુધી કથન કરવું જોઈએ.
९ जइ भंते ! देवकम्मासीविसे किं भवणवासिदेवकम्मासीविसे जाव वेमाणियदेव- कम्मासीविसे ?
गोयमा ! भवणवासिदेवकम्मासीविसे वि एवं वाणमंतर-जोइसियवेमाणियदेव- कम्मासीविसे वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જો દેવ કર્મ આશીવિષ છે, તો તે શું ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે થાવત્ વૈમાનિક દેવ કર્મ આશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ! ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક તે ચાર પ્રકારના દેવ કર્મ આશીવિષ હોય છે. १० जइ भवणवासिदेवकम्मासीविसे, किं असुरकुमास्भवणवासिदेवकम्मासीविसे जाव थणियकुमास्भवणवासिदेवकम्मासीविसे?
गोयमा ! असुरकुमार भवणवासिदेवकम्मासीविसे वि जाव थणियकुमारभवणवासिदेवकम्मासीविसे वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો ભવનવાસીદેવ કર્મ આશીવિષ છે, તો તે શું અસુરકુમાર ભવનવાસીદેવ કર્મ આશીવિષ છે કે યાવત્ સ્વનિતકુમાર ભવનવાસીદેવ કર્મ આશીવિષ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમાર ભવનવાસીદેવ કર્મ આશીવિષ છે વાવ સ્વનિતકુમાર ભવનવાસી- દેવ કર્મ આશીવિષ હોય છે. ११ जइ भंते ! असुरकुमार भवणवासिदेवकम्मासीविसे किं पज्जत्तअसुरकुमारभवणवासिदेवकम्मासीविसे, अपज्जत्तअसुरकुमारभवणवासिदेवकम्मासीविसे ?
गोयमा ! णो पज्जत्त-असुरकुमास्भवणवासिदेवकम्मासीविसे, अपज्जत्तअसुरकुमास्भवणवासिदेक्कम्मासीविसे । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે, તો તે શું પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે કે અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ નથી. અપર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્મ આશીવિષ છે. તે જ રીતે સ્વનિતકુમાર પર્યત જાણવું જોઈએ.