________________
|
0
|
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा ! णो एगिदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे जाव णो चउरिदियतिरिक्खजोणिय-कम्मासीविसे, पंचिंदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे । भावार्थ :- - भगवन् ! तिर्यय भाशीविष छ, तो ते शुभेन्द्रिय तिर्यय उभ माशाविष છે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ નથી, પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ છે.
७ जइ भंते! पंचिंदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे किं संमुच्छिमपंचिंदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे, गब्भवक्कंतिय-पंचिंदियतिरिक्खजोणिय-कम्मासीविसे ?
एवं जहा वेउव्वियसरीरस्स भेओ जाव पज्जत्ता-संखेज्जवासाउयगब्भवक्कंतिय-पंचिंदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे, णो अपज्जत्तासंखेज्जवासाउय जाव कम्मासीवीसे । भावार्थ:-प्र-भगवन्! पंथेन्द्रिय तिर्ययभमाशीविषछ,तो तेशुसंभूमिपंथेन्द्रिय તિર્યંચ કર્મ આશીવિષ છે કે ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં શરીર પદમાં] વૈક્રિય શરીરના ભેદ કહ્યા છે, તે રીતે અહીં પણ કથન કરવું યાવતુ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ કર્મભૂમિજ પંચેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ હોય છે પરંતુ અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ કર્મભૂમિજ પંચેન્દ્રિય તિર્યંચ કર્મ આશીવિષ હોતા નથી, ત્યાં સુધીનું કથન કરવું.
८ जइ भंते! मणुस्स-कम्मासीविसे किं संमुच्छिममणुस्स-कम्मासीविसे गब्भवक्कंतिय मणुस्स-कम्मासीविसे ?
गोयमा! णो समुच्छिम-मणुस्स-कम्मासीविसे, गब्भवक्कंतिय- मणुस्सकम्मासीविसे, एवं जहा वेउव्वियसरीरं जावपज्जत्त-संखेज्जवासाउय-कम्मभूमगगब्भवक्कंतिय मणुस्सकम्मासीविसे, णो अपज्जत्ता जाव कम्मासीविसे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જો મનુષ્ય કર્મ આશીવિષ છે, તો તે શું સંમૂર્છાિમ મનુષ્ય કર્મ આશીવિષ છે કે ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ છે?
ઉત્તર– હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્ય કર્મ આશીવિષ નથી, પરંતુ ગર્ભજ મનુષ્ય કર્મ આશીવિષ છે. જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૧મા શરીર પદમાં મનુષ્યમાં વૈક્રિયશરીરના જીવના ભેદ કહ્યા છે, તે રીતે