________________
शत-८ : देश-२
| ५८
| ४ मंडुक्कजाईआसीविस, पुच्छा ?
गोयमा ! पभू णं मंडुक्कजाईआसीविसे भरहप्पमाणमेत्तं बोंदि विसेणं विसपरिगयं, सेसं तं चेव जाव करिस्संति वा ।
एवं उरगजाईआसीविसस्स वि, णवरं जंबुद्दीवप्पमाणमेत्तं बोंदि विसेणं विसपरिगयं, सेसं तं चेव जाव करिस्संति वा ।
___ मणुस्सजाइआसीविसस्स वि एवं चेव, णवरं समयखेत्तप्पमाणमेत्तं बोंदि विसेणं विसपरिगयं, सेसं तं चेव जाव करिस्संति वा । भावार्थ:- प्रश्न- भगवन् ! भंड ति माशाविषनो दो विषय छ ?
ઉત્તર- હે ગૌતમ ! મંડુક–દેડકો જાતિ આશીવિષ પોતાના વિષથી ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વિષયુક્ત કરવામાં અને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. શેષ સર્વ પૂવર્વત્ જાણવું અર્થાત્ તે તેનું સામર્થ્ય માત્ર છે. સંપ્રાપ્તિથી (વંશ ક્રિયાથી) તેણે ક્યારે ય તેવું કર્યું નથી, કરતા નથી અને કરશે નહીં.
તે જ રીતે ઉરગ જાતિ આશીવિષના સંબંધમાં જાણવું જોઈએ, વિશેષતા એ છે કે તે જંબુદ્વીપ પ્રમાણ શરીરને વિષયુક્ત અને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. તે તેનું સામર્થ્ય માત્ર છે પરંતુ સંપ્રાપ્તિથી તેણે ક્યારેય તેવું કર્યું નથી, કરતા નથી અને કરશે પણ નહીં.
મનુષ્યજાતિ આશીવિષના સંબંધમાં પણ તે જ રીતે જાણવું જોઈએ, વિશેષતા એ છે કે તે સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર, અઢીદ્વીપ) પ્રમાણ શરીરને વિષથી વ્યાપ્ત કરી શકે છે, શેષ કથન પૂર્વવત્ જાણવું. (તે તેનું સામર્થ્યમાત્ર છે, સંપ્રાપ્તિ દ્વારા ક્યારે ય કર્યું નથી, કરતા નથી અને કરશે પણ નહીં.)
५ जइ भंते ! कम्मआसीविसे किंणेरइयकम्मआसीविसे,तिरिक्खजोणियकम्म आसीविसे, मणुस्सकम्मआसीविसे देवकम्मासीविसे ?
गोयमा ! णो णेरइयकम्मासीविसे, तिरिक्खजोणियकम्मासीविसे वि, मणुस्स कम्मासीविसे वि, देवकम्मासीविसे वि । भावार्थ :- प्रश्र- हे भगवन् ! ४ भाशाविष छ, ते शुनयि उभ आशीविष छ, तिर्यय भ આશીવિષ છે, મનુષ્ય કર્મ આશીવિષ છે, કે દેવ કર્મ આશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ! નરયિક કર્મ આશીવિષ નથી પરંતુ તિર્યંચ કર્મ આશીવિષ છે, મનુષ્ય કર્મ આશીવિષ છે, દેવ કર્મ આશીવિષ છે.
६ जइ भंते ! तिरिक्खजोणिय-कम्मासीविसे किं एगिदिय-तिरिक्खजोणियकम्मासीविसे जाव पंचिंदिय-तिरिक्खजोणिय-कम्मासीविसे?