________________
श्री भगवती सूत्र-3
|१२ जइ भंते ! वाणमंतरदेवकम्मासीविसे किं पिसायवाणमंतरदेवकम्मासीविसे, पुच्छा? गोयमा ! एवं चेव सव्वेसि पि अपज्जत्तगाणं । एवामेव जोइसियाणं वि सव्वेसि अपज्जत्तगाणं । भावार्थ:-प्रश्र-भगवन!वाव्यंतर हेव आशीविषछ,तोशंपिशाय वायव्यंतर हेवाभ આશીવિષ છે વગેરે પ્રશ્ન કરવા જોઈએ?
ઉત્તર- હે ગૌતમ ! તે પિશાચાદિ સર્વ વાણવ્યંતર દેવ અપર્યાપ્તાવસ્થામાં કર્માશીવિષ છે. તે જ રીતે સર્વ જ્યોતિષી દેવ પણ અપર્યાપ્તાવસ્થામાં કર્યાશીવિષ છે. १३ जइ भंते ! वेमाणियदेव-कम्मासीविसे किं कप्पोवग-वेमाणियदेवकम्मासीविसे, कप्पाईय-वेमाणियदेव-कम्मासीविसे ?
गोयमा ! कप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे, णो कप्पाईयवेमाणियदेव- कम्मासीविसे । भावार्थ :- प्रश- भगवन् ! की वैमानि हेव शिविष छ, तो शुल्यो५५न वैमानि हेव કર્માશીવિષ છે કે કલ્પાતીત વૈમાનિક દેવ કર્માશીવિષ છે?
ઉત્તર- હે ગૌતમ! કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્યાશીવિષ હોય છે પરંતુ કલ્પાતીત વૈમાનિક દેવ કર્માશીવિષ હોતા નથી. १४ जइ भंते ! कप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे किं सोहम्मकप्पोवगवेमाणियदेव-कम्मासीविसे जाव अच्चुयकप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे ?
गोयमा ! सोहम्मकप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे वि जाव सहस्सारकप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे वि, णो आणयकप्पोवग-वेमाणियदेवकम्मासीविसे जाव णो अच्चुय कप्पोवग-वेमाणियदेव-कम्मासीविसे ।। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જો કલ્પોપપન્નકવૈમાનિકદેવ કર્માશીવિષ છે, તો તે શું સૌધર્મકલ્પોપપત્રક વૈમાનિક દેવ કર્યાશીવિષ છે કે યાવત્ અય્યત કલ્પપપન્નક વૈમાનિક દેવ કર્યાશીવિષ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! સૌધર્મ કલ્પપપન્નક વૈમાનિક દેવ કર્મ આશીવિષ હોય છે યાવતુ સહસાર કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્મ આશીવિષ છે પરંતુ આણત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પોપપત્રક વિમાનિક દેવ કર્મ આશીવિષ નથી. १५ जइ भंते ! सोहम्मकप्पोवगवेमाणियदेवकम्मासीविसे किं पज्जत्तसोहम्म