________________
शत-८ : ०६६-१
४७
गोयमा ! पओगपरिणया वा मीसापरिणया वा वीससापरिणया वा; अहवा एगे पओगपरिणए एगे मीसापरिणए; अहवा एगे पओगपरिणए, एगे वीससा-परिणए; अहवा एगे मीसापरिणए, एगे वीससापरिणए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બે દ્રવ્ય(અનંત પ્રદેશી બે સ્કંધો) શું પ્રયોગપરિણત હોય અથવા મિશ્ર પરિણત હોય કે વિસસા પરિણત હોય ?
उत्तर - हे गौतम! ते जंने (1) प्रयोग परिशत होय छे. (२) मिश्र परिशत होय छे. (3) વિસસા પરિણત હોય છે. (૪) બે દ્રવ્યોમાંથી એક દ્રવ્ય પ્રયોગ પરિણત અને બીજું દ્રવ્ય મિશ્ર પરિણત હોય છે. (૫) એક દ્રવ્ય પ્રયોગ પરિણત અને બીજું દ્રવ્ય વિસસા પરિણત હોય છે. (૬) એક દ્રવ્ય મિશ્ર પરિણત અને બીજું દ્રવ્ય વિસસા પરિણત હોય છે. આ પ્રમાણે છ ભંગ થાય છે.
७२ जइ भंते ! पओगपरिणया किं मणप्पओगपरिणया, वइपओगपरिणया, कायप्पओगपरिणया ?
गोयमा ! मणप्पओगपरिणया वा वइप्पओगपरिणया वा कायप्पओगपरिणया वा; अहवा एगे मणप्पओगपरिणए, एगे वयप्पओगपरिणए; अहवा एगे मणप्पओग- परिणए, एगे कायप्पओगपरिणए; अहवा एगे वयप्पओगपरिणए, एगे कायप्पओग- परिणए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે બે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય તો તે શું મનપ્રયોગ પરિણત હોય અથવા વચન પ્રયોગ પરિણત હોય કે કાય પ્રયોગ પરિણત હોય છે ?
उत्तर - हे गौतम! ते जने द्रव्य (१) मनप्रयोग परिएशत होय छे. (२) वयन प्रयोग परिशत હોય છે. (૩) કાય પ્રયોગ પરિણત પણ હોય છે અથવા તે બેમાંથી (૪) એક દ્રવ્ય મનપ્રયોગ પરિણત હોય અને બીજું દ્રવ્ય વચન પ્રયોગ પરિણત હોય. (૫) એક દ્રવ્ય મનપ્રયોગ પરિણત હોય અને બીજું દ્રવ્ય કાય પ્રયોગ પરિણત હોય છે. (૬) એક દ્રવ્ય વચન પ્રયોગ પરિણત હોય અને બીજું દ્રવ્ય કાય પ્રયોગ પરિણત હોય છે, આ રીતે છ ભંગ થાય છે.
७३ जइ भंते ! मणप्पओगपरिणया किं सच्चमणप्पओगपरिणया, असच्चमणप्पओग-परिणया सच्चमोस- मणप्पओगपरिणया, असच्चामोस मणप्पओग-परिणया?
गोयमा ! सच्चमण-प्पओगपरिणया वा जाव असच्चामोस - मणप्पओगपरिणया; अहवा एगे सच्चमण-प्पओगपरिणए, एगे मोसमण - प्पओगपरिणए; अहवा एगे सच्चमण-प्पओगपरिणए, एगे सच्चमोसमण-प्पओगपरिणए; अहवा