________________
[ ૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
७० जइ भंते ! संठाणपरिणए, पुच्छा ? गोयमा ! परिमंडलसंठाणपरिणए वा जाव आययसंठाणपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય સંસ્થાન પરિણત હોય, તે શું પરિમંડલ સંસ્થાન પરિણત હોય કે યાવતું આયત સંસ્થાન પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે પરિમંડલ સંસ્થાન પરિણત હોય છે યાવત આયત સંસ્થાન પરિણત પણ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિસસા પરિણત યુગલોના ભેદ-પ્રભેદનું કથન છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાનના પરસ્પરના સંબંધથી પ૩૦ ભેદ થાય છે. તે ભેદો સૂત્ર ૪૦ અનુસાર જાણવા.
એક દ્રવ્ય પરિણત પુલના ૧,૪૭૮ ભેદ
૪૭૪ પ્રયોગ પરિણત
૪૭૪ મિશ્ર પરિણત
પ૩0 વિસસા પરિણત
૨૪ મન પ્રયોગ
૨૪ વચન પ્રયોગ
કાય પ્રયોગ ૪૨૬
સત્યમન
અસત્યમન મિશ્રમન વ્યવહારમન
૧ઔદારિક કાયયોગ – ૨ દારિક મિશ્ર કાયયોગ - ૩ વૈક્રિય કાયયોગ – ૪ વૈક્રિય મિશ્ર કાયયોગ - ૫ આહારક કાયયોગ - ૬ આહારક મિશ્રકાયયોગ - ૭ કાર્પણ કાયયોગ
૪૯ ભેદ
૩ર ભેદ ૧૧૯ ભેદ
૩ ભેદ ૧ ભેદ
૧ ભેદ ૧૬૧ ભેદ
આરંભ અનારંભ સારંભ અસારંભ સમારંભ અસમારંભ
૪૨૬ ભેદ
બે દ્રવ્ય પરિણત પુદ્ગલ :७१ दो भंते ! दव्वा किं पओगपरिणया मीसापरिणया वीससापरिणया?