________________
[ ૪૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
વૈક્રિય મિશ્નકાયયોગના ૩ ભેદ
નારકના-૭ દેવના-૪૯
મનુષ્ય-૧
તિર્યચ-૬ સાત નરકના અપર્યા. ૧૦ ભવન. ગર્ભજ મનુષ્યના પર્યા. પાંચ સંજ્ઞી તિર્યંચ ૮ વ્યંતર
+ ૧ વાયુ.નો પર્યા. ૫ જ્યોતિષી રવૈમાનિક
તે ૪૯ના અપર્યા. આહારક-આહારક મિશ્ર કાયપ્રયોગના ભેદો:|६० जइ भंते ! आहारगसरीर-कायप्पओगपरिणए किं मणुस्साहारग-सरीरकायप्प- ओगपरिणए, अमणुस्साहारग जाव परिणए ?
गोयमा ! जहा ओगाहणसंठाणे जाव इड्डिपत्त-पमत्त-संजय-सम्मदिट्टिपज्जत्तग- संखेज्ज-वासाउय जाव परिणए, णो अणिड्डिपत्त- पमत्त-संजयसम्मदिट्ठि-पज्जत्त- संखेज्ज- वासाउय जाव परिणए, णो अणिड्ढिपत्तपमत्तसंजय-सम्मदिट्टि-पज्जत्त-संखेज्ज-वासाउय जाव परिणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય આહારક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે, તે શું મનુષ્ય આહારક શરીર કાય પ્રયોગ પરિણત હોય કે અમનુષ્ય આહારક શરીર કાય પ્રયોગ પરિણત હોય?
ઉત્તર-હે ગૌતમ! જે રીતે પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન નામના ૨૧મા પદમાં કહ્યું છે, તે રીતે અહીં પણ ઋદ્ધિ પ્રાપ્ત, પ્રમત્તસંયત, સમ્યગ્દષ્ટિ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય આહારક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, પરંતુ અમૃદ્ધિ પ્રાપ્ત (આહારક લબ્ધિને અપ્રાપ્ત) પ્રમત્તસંયત, સમ્યગૃષ્ટિ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય આહારક શરીર કાયપ્રયોગ પરિણત હોતા નથી. |६१ जइ भंते ! आहारग-मीसासरी-कायप्पओग-परिणए किं मणुस्साहारगमीसासरीर-कायप्पओग परिणए, पुच्छा ?
गोयमा ! जहा आहारगं तहेव मीसगं पि णिरवसेसं भाणियव्वं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય આહારકમિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું મનુષ્ય આહારક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય કે અમનુષ્ય આહારક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે આહારક શરીર કાયપ્રયોગ પરિણતના વિષયમાં કહ્યું, તે જ રીતે