________________
શતક-૮: ઉદ્દેશક-૧
૩૦ |
ઔદારિક મિશ્રદાય યોગના ૩ર ભેદ - ઔદારિક મિશ્ર કાયયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે ઉપરાંત લબ્ધિધારી જીવો વૈક્રિય કે આહારક શરીર બનાવ્યા પછી જ્યારે તેનું સંહરણ કરીને મૂળ ઔદારિક શરીરમાં આવે ત્યારે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. તેથી વાયુકાય, પાંચ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તામાં પણ ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે.
ઔદારિક મિશ્ર કાયયોગના ૩ર ભેદ
એકેન્દ્રિય-૧૧
| |
| |
| બેઇન્દ્રિય-૧ તેઇન્દ્રિય-૧ ચૌરેન્દ્રિય-૧ પંચેન્દ્રિય-૧૮
અપર્યા. અપર્યા. અપર્યા.
પૃથ્વી
પાણી
અગ્નિ
વન.
વાયુ
તમવિ-૫
તિર્યંચ પંચ.-૧૫
મનુષ્ય-૩
મનુ
સૂક્રમ
સંમૂર્છાિમ
બાદર અપયો.
અપર્યા.
પાંચ ગર્ભજ તિર્યંચ પાંચ સંમૂર્છાિમ ગર્ભજ
(૧૦) | | અપર્યા. [ 1 પયો. અપર્યા.
- પર્યા. અપર્યા.
અપર્યા.
બાદર
સૂક્ષ્મ અપર્યા.
પર્યા.
અપર્યા.
વૈક્રિય-વૈક્રિય મિશ્ર કાયપ્રયોગના ભેદો:५७ जइ भंते ! वेउव्वियसरीस्कायप्पओगपरिणए किं एगिदिय वेउव्वियसरीरकायप्पओग-परिणए जाव पचिंदियवेउव्वियसरीस्कायप्पओग-परिणए ?
गोयमा ! एगिदिय जाव परिणए वा, पंचिंदिय जाव परिणए वा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય વૈક્રિયશરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું એકેન્દ્રિય વિક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય ?
ઉત્તર- હે ગૌતમ ! તે એકેન્દ્રિય વૈક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે યાવતુ પંચેન્દ્રિય વિક્રિય શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. ५८ जइ भंते ! एगिदिय जाव परिणए, किं वाउक्काइय-एगिदिय जाव परिणए, अवाऊ क्काइयएगिदिय जाव परिणए ?
गोयमा ! वाउक्काइय-एगिदिय जाव परिणए, णो अवाउक्काइय