________________
શતક–૮ : ઉદ્દેશક-૧
૩૭
શરીર કાયપ્રયોગ પરિણત હોય અથવા ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે જલચર, સ્થલચર અને ખેચર, ત્રણે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. ખેચર સુધી પ્રત્યેકના ચાર-ચાર ભેદો(સંમૂર્ચ્છિમ, ગર્ભજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત) કહેવા જોઈએ.
५४ जइ भंते ! मणुस्सपंचिंदिय जाव परिणए किं संमुच्छिम मणुस्सपंचिंदिय जाव परिणए, गब्भवक्कंतिय-मणुस्स जाव परिणए ?
નોયમા ! રોતુ વિ
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! જે એક દ્રવ્ય મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય, તે શું સંમૂર્ચ્છમ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે બંને પ્રકારના(સંમૂર્ચ્છિમ અને ગર્ભજ) મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે.
५५ जइ गब्भवक्कंतिय-मणुस्स जाव परिणए किं पज्जत्त-गब्भवक्कंतिय जाव परिणए, अपज्जत्त-गब्भवक्कंतिय जाव परिणए ?
गोयमा ! पज्जत्तग गब्भवक्कंतिय जाव परिणए वा, अपज्जत्तग गब्भवक्कंतिय जाव परिणए वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જે એક દ્રવ્ય ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય ?
ઉત્તર– હે ગૌતમ ! તે પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે અથવા અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. ५६ जइ भंते ! ओरालिय-मीसा- सरीर-कायप्पओग-परिणए किं एगिंदिय ओरालिय-मीसा-सरीर-कायप्पओग-परिणए जाव पंचिंदिय- ओरालिय-मीसासरीरकायप्पओग- परिणए ?
गोयमा ! एगिंदिय-ओरालियमीसासरीर-कायप्पओग-परिणए वा, एवं जहा ओरालियसरीर-कायप्पओगपरिणएणं आलावगो भणिओ, तहा ओरालियमीसासरीर