________________
શતક-૮: ઉદ્દેશક-૧
૩૫ |
कायपओगपरिणए जाव पंचिंदिय-ओरालियसरीस्कायपओगपरिणए ?
गोयमा ! एगिदिय-ओरालियसरी-कायप्पओगपरिणए वा जाव पंचिंदियओरालियसरीरकाम्पओगपरिणए वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જે એક દ્રવ્ય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય, તે શું એકેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! એક દ્રવ્ય એકેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે અથવા થાવત્ પંચેન્દ્રિય ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણત હોય છે.
४९ जइ भंते ! एगिदिय-ओरालियसरीस्कायप्पओगपरिणए किं पुढविक्काइयएगिदिय-ओरालिय-सरीरकाय-पओगपरिणए जाव वणस्सइकाइय-एगिदियओरालियसरीस्कायप्पओगपरिणए ?
गोयमा ! पुढविक्काइय-एगिंदिय-ओरालिय-सरीरकाय-पओगपरिणए वा जाव वणस्सइकाइय-एगिदिय-ओरालियसरीरकाय-पओगपरिणए वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે એક દ્રવ્ય એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય, તે શું પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય કે યાવત વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય ?
ઉત્તર- હે ગૌતમ ! તે પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે થાવત્ અથવા વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે. ५० जइ भंते ! पुढविक्काइय-एगिदिय-ओरालियसरीस्कायप्पओग-परिणए, किं सुहुम पुढविक्काइय जाव परिणए, बाय-पुढविक्काइय जाव परिणए ?
गोयमा ! सुहुम-पुढविक्काइय-एगिदिय जाव परिणए वा, बायरपुढविक्काइय-एगिदिय जाव परिणए वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! જે એક દ્રવ્ય પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે તે શું સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય કે બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય ?
ઉત્તર- હે ગૌતમ! તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે અથવા બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય છે.