________________
शत-५: देश-१
સૂર્યનું પરિભ્રમણ
sexy 29
→→→
-
©64k
જંબૂદ્વીપના વિભાગોમાં દિવસ રાત્રિ :| ४ जया णं भंते ! जंबुद्दीवे दीवे दाहिणड्डे दिवसे भवइ, तया णं उत्तरड्डे वि दिवसे भवइ; जया णं उत्तरड्ढे दिवसे भवइ, तया णं जंबुदीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमपच्चत्थिमे णं राई भवइ ?
हंता गोयमा ! जया णं जंबुद्दीवे दीवे दाहिणड्डे दिवसे भवइ जाव पुरस्थिम पच्चत्थिमे णं राई भवइ । शार्थ :- दाहिणड्ढे = हक्षिा विमा उत्तरड्डे = उत्तरी विमul. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપના દક્ષિણ વિભાગમાં દિવસ હોય છે ત્યારે શું ઉત્તર વિભાગમાં પણ દિવસ હોય છે? જ્યારે જંબૂદ્વીપના ઉત્તર વિભાગમાં દિવસ હોય છે, ત્યારે શું મેરુપર્વતથી પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! તે પ્રમાણે હોય છે. જ્યારે જંબૂદ્વીપના દક્ષિણ વિભાગમાં દિવસ હોય છે ત્યારે ઉત્તર વિભાગમાં પણ દિવસ હોય છે અને જ્યારે ઉત્તર વિભાગમાં દિવસ હોય છે, ત્યારે પૂર્વ-પશ્ચિમ વિભાગમાં રાત્રિ હોય છે.
५ जया णं भंते ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं दिवसे भवइ, तया णं पच्चत्थिमे णं वि दिवसे भवइ, जया णं पच्चत्थिमे णं दिवसे भवइ; तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणे णं राई भवइ ?
हंता गोयमा ! जया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमे णं दिवसे भवइ जाव उत्तर-दाहिणे णं राई भवइ ।