________________
૨૨૪]
શ્રી ભગવતી સૂત્ર-૨
પન્ના = દેશવિરત, શ્રાવક. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જીવ શું પ્રત્યાખ્યાની છે, અપ્રત્યાખ્યાની છે કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે?
ઉત્તર- હે ગૌતમ ! જીવ પ્રત્યાખ્યાની પણ છે, અપ્રત્યાખ્યાની પણ છે અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની પણ છે. २१ सव्वजीवाणं एवं पुच्छा ?
गोयमा ! णेरइया अपच्चक्खाणी एवं जावचउरिंदिया, सेसा दो पडिसेहेयव्वा । पचिंदियतिरिक्खजोणीया णो पच्चक्खाणी, अपच्चक्खाणी वि, पच्चक्खाणा- पच्चक्खाणी वि । मणुस्सा तिण्णि वि । सेसा जहा रइया । ભાવાર્થ - પ્રશ્ન- આ જ રીતે સર્વ જીવોના સંબંધમાં પ્રશ્ન પૂછવા?
ઉત્તર– હે ગૌતમ! નૈરયિક જીવ અપ્રત્યાખ્યાની છે. આ જ રીતે ચૌરેન્દ્રિય પર્વતના જીવો અર્થાત્ ભવનપતિ, પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવો અપ્રત્યાખ્યાની છે. તે જીવોમાં પ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનનો નિષેધ કરવો. તિર્યંચ પંચેન્દ્રિય પ્રત્યાખ્યાની નથી, અપ્રત્યાખ્યાની છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ છે. મનુષ્યમાં પ્રત્યાખ્યાની આદિ ત્રણે ય હોય છે. શેષ જ્યોતિષી અને વૈમાનિકનું કથન નૈરયિકોની જેમ કરવું જોઈએ. |२२ जीवा णं भंते ! किं पच्चक्खाणं जाणंति, अपच्चक्खाणं जाणंति, पच्चक्खाणा- पच्चक्खाणं जाणति ?
गोयमा ! जे पंचिंदिया ते तिण्णि वि जाणंति । अवसेसा तिण्णि वि ण નાગતિ ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાનને જાણે છે, અપ્રત્યાખ્યાનને જાણે છે અને પ્રત્યાખ્યાના -પ્રત્યાખ્યાનને જાણે છે?
ઉત્તર– હે ગૌતમ ! જે પંચેન્દ્રિય છે તે ત્રણેયને જાણે છે. શેષ જીવો ત્રણેયને જાણતા નથી. | २३ जीवा णं भंते ! किं पच्चक्खाणं कुव्वंति, अपच्चक्खाणं कुव्वंति, पच्चक्खाणा -पच्चक्खाणं कुव्वंति ?
જોયા ! ના મોહિ રહા સુવ્યT I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે છે, અપ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે