________________
૧૯૦
આયુષ્ય
નામ–ગોત્ર
અંતર્મુહૂર્ત | પૂર્વકોટિનો | અંતર્મુહૂર્ત | પૂર્વકોટિનો | અંતર્મુહૂર્ત ત્રીજો ભાગ ત્રીજો ભાગ
અધિક ૩૩ સાગરોપમ
આઠ મુહૂર્ત ૨૦ ક્રોડાક્રોડી અંતર્મુહૂર્ત | ૨૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત સાગરોપમ
શ્રી ભગવતી સૂત્ર–૨
સ્થિતિ પ્રમાણે
૨૦૦૦ વર્ષ ન્યૂન
૨૦ ક્રોડાકોડી સાગરોપમ
પંદર દ્વારના ૫૦ બોલ ઉપર કર્મબંધક-અબંધક :
(૧) વેદ દ્વાર :
११ णाणावरणिज्जं णं भंते ! कम्मं किं इत्थी बंधइ, पुरिसो बंधइ, णपुंसओ બંધર, ગોથી-ગોરિલ-ગોળવુંલઓ બંધક્ ?
નોયમા ! થી વિ નંધર, પુસેિવિ બંધર, પુલો વિ ગંધર; ગોથીणोपुरिस - णोणपुंसओ सिय बंधइ, सिय णो बंधइ । एवं आउयवज्जाओ सत्त कम्मप्पगडीओ |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકર્મ શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે કે નપુંસક બાંધે અથવા નોસ્ત્રી નોપુરુષ નોનપુંસક(અવેદી) બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્ઞાનાવરણીયકર્મ સ્ત્રી પણ બાંધે, પુરુષ પણ બાંધે અને નપુંસક પણ બાંધે પરંતુ નોસ્ત્રી નોપુરુષ નોનપુંસક કદાચિત્ બાંધે, કદાચિત્ ન બાંધે.
આ રીતે આયુષ્ય કર્મને છોડીને શેષ સાત કર્મપ્રકૃતિઓના વિષયમાં સમજવું.
१२ आउयं णं भंते ! कम्मं किं इत्थी बंधइ, पुरिसो बंधइ, णपुंसओ बंधइ, પુચ્છા ?
गोयमा ! इत्थी सिय बंधइ, सिय णो बंधइ । एवं तिण्णि वि भाणियव्वा; णोइत्थी - णोपुरिस-णोणपुंसओ ण बंधइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આયુષ્ય કર્મ શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે, નપુંસક બાંધે કે નોસ્ત્રી નોપુરુષ નોનપુંસક બાંધે ?
ઉત્તર– હે ગૌતમ ! આયુષ્ય કર્મ સ્ત્રી કદાચિત્ બાંધે, કદાચિત્ ન બાંધે; પુરુષ કદાચિત્ બાંધે,